________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે. પરોક્ષપણારૂપ વિરહ ખમાતો નથી. સર્વ પ્રત્યક્ષથી હજરાહજૂર આવીને મળે અને અસંખ્ય પ્રદેશરૂપ અંગથી મહને પ્રત્યક્ષ ભેટે. મહારા શુદ્ધાંગની સાથે તમારૂં અસંખ્યાત પ્રદેશરૂપ શુદ્ધાંગ મેળવો કે જેથી અનન્ત સુખના ભેગે ત્રિવિધતાપને નાશ થાય. કૃપા કરીને જે તમે હારી અને તમારી વચ્ચે રહેલ આચ્છાદનરૂપ કમ પડેદ ખસેડી નાંખો તો તું ભાવ ભૂલીને આપણે બને ઐક્ય તન્મય ભાવે મળીએ એવો મેળ થવાનું છે એમ પૂર્ણનુભવે નિશ્ચય થાય છે. હે આત્મસ્વામિન્ !!! હારા ઉપર પ્રેમ–પ્રાણ વગેરે જે કંઈ હતું તે સર્વ કુરબાન કર્યું છે અર્થાત્ પ્રેમ–પ્રાણાદિ સર્વ સમર્પણ રૂપ ત્યાગ કરીને ખરેખરી રીતે હું હારામાં આસક્ત બની છું. મારો હારા ઉપર શુદ્ધ પ્રેમને એટલો બધો જમાવ થયો છે કે હારા વિના હવે અન્યત્ર સર્વની શુન્યતા જણાય છે. “કયાં છું ત્યાં સુદિ તું” એવું સર્વત્ર લ્હારૂં સ્વરૂપ જ દૃષ્ટિમાં દશ્ય રૂપે પરિભાસે છે. હે પ્રાણપતિ પરમાત્મન્ !!! હું હારા ઉપર ગુતાન થઈ છું અને તેથી હું મહારા સ્વરૂપ હારામાં મેળવીને તું રૂપ બનીને તવ રૂપ પ તાને અનુભવું છું. હવે તે અનન્તજ્ઞાનાદિ શકિત સ્વામિન ! હવે મને ઘણું તલસાવશે નહિ. બહુ તલસાવતાં જીવના જોખમ જેવું જોયા જેવું થઇ જાય. વિશુદ્ધ પ્રેમની ચરમ દશામાં પ્રાણ પણ હને પ્રત્યક્ષ મળ્યા વિના ટકી શકે નહીં એવું અનુભવાય છે. માટે હવે માત્રમાં મળો. બુદ્ધિના સાગરરૂપ શુદ્ધ ચેતન હે આત્મસ્વામિન ! હુને શુદ્ધચેતનાધ્યાય છે. હવે ક્ષણમાત્રમાં પ્રત્યક્ષથી અન્તમાં આત્માનુભવ કરીને બુદ્ધિસાગર સ્વકીય ઉદ્ધાર વડે પરમાત્મન્ હને પ્રત્યક્ષ મેળ માટે ખાય છે, માટે પ્રત્યક્ષપણે મળ.
૩ શાન્તિઃ રૂ
» મારમશુદ્ધ ધર્મસ્થાનો પોગ. S2 રૂચે છે એ વીર પ્રભુને રે, શુદ્ધ સ્વાભાવિક ધર્મ- રૂચે છે. આત્મગુણ પર્યાયમાં રે, સદા રમણતા સાર; પૂર્ણને પૂર્ણપણે ગણી રે, પૂર્ણ થવું નિર્ધાર-રૂચે છે એ. ૧ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી રે, શુદ્ધાશુદ્ધ પર્યાય; જાણું અસ્તિનાસ્તિ પણે રે, શુદ્ધ થવું જયકાર–રૂચે છે એ. ૨
For Private And Personal Use Only