________________
Shri Mahavir Jain Aradhana Kendra
ર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
પડે પાયે જના કાટિ, પ્રસિદ્ધિ વિશ્વમાં થાવે; ખરી આત્માશિત હેતુ, નથી સંયમ વિના સિદ્ધિ નથી તન્મયપણું યાવત્, કરાતા કાર્યમાં તાવત્ ; થતુ ના કાર્ય કઈ ધાર્યું, નથી સંયમ વિના સિદ્ધિ રહે ઈચ્છાતા તામે, રહે ઇન્દ્રિયના તાએ; રહે છે દાસ માયાના, નથી સંયમ વિના સિદ્ધિ થયા જે કર્માવીશ કે, થયા જે જ્ઞાનવીરા કે; થયા એ સચમે નક્કી, નથી સંયમ વિના સિદ્ધિ ઘણા સંયમતણા ભેદ, અપેક્ષાએજ કાની; બુદ્ધયબ્ધિસયમે શાશ્વત્, થતી ચેતનતણી સિદ્ધિ.
× ૪ રૂજીની સ્તુતિ. !_@_ |
For Private And Personal Use Only
૫
ૐ
७
વિમલાચલના વાસી મારા વ્હાલા સેવકને વિસારા નહીં—એ રાગ, પ્રાણપ્યારા પધારા ઈષ્ટદેવ સહાય કરો પ્રેમ ધરી પ્રેમ ધરી, તુમ વણુ મુજ ચેન પડે ન જરા કહું હેત કરી હેત કરી; સંકટહારી જગ જયકારી કરૂણાવત મહંત,
१
તુજ મહિમા જગમાંહિ ભારી વીર પ્રત્યક્ષ ભદત—સહાય. પ્રાણુ, તુજ સમય સંકટ સહુ જાવે. કલિકાલમાં વીર, પૂજા અો પૂર્ણ ન જાણું માફ કરો મહાધીર—સહાય. પ્રાણુ. આપત્તિ આવી સહુ ચૂરો !!! કરીને વ્યાધિ વિનાશ, શત્રુઓને શિક્ષા આપી, પૂરા ઇચ્છિત આશ—સહાય. પ્રાણુ. 3 તુજ મંત્રે ભય સઘળા નાશે નાસે સઘળા રાગ,
હુ તુ ઐકય ભાવના મેળે, સાધ્ય સિદ્ધસયાગ—સહાય. પ્રાણ. ૪ વચન સિદ્ધિ તુજ મન્ત્ર નક્કી, અનુભવ એહ પ્રસિદ્ધ,
કાય ઘણાં ધાર્યાં હું કીધાં, તુજ મન્ત્ર સહુ ઋદ્ધિ—સહાય. પ્રાણુ. ૫ મ્હારૂં તે સહુ ત્હારૂ માની, રહેજે હજરાહજૂર,
મ્હારી ભક્તિ ત્હારી શક્તિ, ચઢતે ભાવ સનૂર—સહાય. પ્રાણુ,