________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
હારૂં હારું સ્વરૂપ એકજ, ભેદ ભાવ નહિ લેશ, હારી હારે ચઢજેહેલે, ટાળજે સઘળા કલેશ–સહાય. પ્રાણ. ૭ જે તે ત્યારે માની, ગણુ ના મુજ અપરાધ, મેટાની મોટાઈ એમાં, ગંભીર ગુણ અગાધ–સહાય. પ્રાણ ૮ આધિ વ્યાધિ હરી ઉપાધિ, આપ આનન્દ બેશ, શુદ્ધ સમાધિમાંહિ સ્થિરતા, આપો એહ હમેશ–સહાય. પ્રાણ. ૯ સર્વ સમર્પણ તુજને કીધું, મહારે તુજ આધાર, શરણાગતની લાજ ધરીને,ભવદુઃખ પાર ઉતાર–સહાય. પ્રાણ. ૧૦ અન્તર્યામી વ્હાલા સાહિબ, વિનતડી અવધાર, બુદ્ધિસાગર સાથે રહેશો, વીર સદા જયકાર–સહાય. પ્રાણ ૧૧
૨
* તમારા ના જો પરવા. ૪
કવ્વાલિ. તમે ધનને ગણે હાલું, બની કંજુસના બાપા; ધરે લક્ષમીતણે ફાંકે, તમારી ના મહને પરવા. બન્યા લાખો પતિ તે શું? મળે ના લમીથી શાન્તિ નથી ધનથી મહત્તા કંઈ, તમારી ના હને પરવા. જતો અંજાઈ હેમાંહિ, અરે જે લક્ષ્મી પૂજારી; ગયું ધન ધૂળના જેવું, તમારી ના હુને પરવા. મરી મથતા તમે હેમાં, ગણને પ્રાણથી પ્યારી, અમે એને ગણું ન્યારી, તમારી ના જરા પરવા. તમારાથી થવાનું શું, રહ્યા રાચીજ લક્ષ્મીમાં; અમારૂં ચિત્ત છે ત્યાગે, તમારી ના જરા પરવા. નથી લેવું હમારૂં કંઈ, તમારે બાહ્યમાં ફરવું; અમારે આત્મમાં રમવું, તમારી ના જરા પરવા. તમારું ચિત્ત છે સ્વાથી, અમારૂં ચિત્ત પરમાથી, મળે મેળો અહે કયાંથી, તમારી ના જરા પરવા.
For Private And Personal Use Only