________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદી સંગ્રહ.
પ
યદા ો કા ને કરવું, તદા તેા લેશ ના ડરવું; કરતાં કાર્ય ના ફરવું, ડરાવ્યાથી ડરે છે શુ? અલક્ષ્ય બ્રહ્મ છે પોતે, મરે તે તું નથી પાતે; કરી જા આત્મની જ્યાતે, ડરાવ્યાથી ડરે છે શું ? નથી તુ` હૃશ્યમાં નક્કી, અરૂપી નામવણુ પોતે; નથી ત્યાં તુ હૅને માની, ડરાવ્યાથી ડરે છે શું ? મુરૂ કરવા નથી કાનુ, ગજુ એ માનજે નક્કી; કર્યો કાં ઉદય આવે, ડરાવ્યાથી ડરે છે શુ ? કર્યા કર્માનુસારે સહુ, મળે છે દુ:ખને શાતા; નથી ત્યાં અન્યના દાવા, ડરાવ્યાથી ડરે છે શું ? નકામી કલ્પના ઉભી, કરીને તુ સ્વયં ઠ્ઠીતા; કરાડા કલ્પનાઓના, ડરાવ્યાથી ડરે છે શુ ? તણાઇ અન્યની હેમાં, અને પરતત્ર શુ પાતે; થવાના વાળ ના વાંકા, ડરાવ્યાથી ડરે છે શું ? ખરેખર પાપથી ડરવું, કદી ના ધર્મીમાં ડરવુ'; અા એ વાસનાઓના, ડરાવ્યાથી ડરે છે શું ? ત્યજતાં મૃત્યુની ભીતિ, અને છે કાર્યની સિદ્ધિ થઇ જાહેર ખરા વખતે, ડરાવ્યાથી ડરે છે શું ? અનીને મ હિમ્મતથી, કરી લે સ્વાધિકારે સા; જગતના બહુ અભિપ્રાયે, ડરાવ્યાથી ડરે છે શુ? ૧૨ અર્હત્વ કીર્ત્તિ આદિત્તુ, ત્યજીને કમ યાગી થા ! બુદ્ધયબ્ધિ સન્ત શિક્ષાથી, કરે જા કાર્ય પરમાથી
૧૦
૧૧
For Private And Personal Use Only
= રહે वळे शुं शोक करवाथी.
થયુંને થાય છે થાશે, થવાનું અન્યથા નહીં છે; નકામી કલ્પનાઓએ, વળે શુ શેક કરવાથી. થતું કુદ્રત થકી જે જે, નથી ત્યાં અન્યના દાવા; વિચારી જો સ્વયં મનમાં,વળે શું ? શાક કરવાથી.
3
७
.
૧૩
ર