________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
26,
માયા કામણ ગારડી માયા જગની નારી. વિશ્વ પ્રવૃત્તિ યંત્રને, ચલાવે છે મહા મારી, બુદ્ધિસાગર જાગીરે, જુવો ચિત્ત વિચારી-અભુત–પ
- પરમ કૂનું નવું રે થાય. પલકમાં જૂનું નવું કૈ થાય, અકળ કળા ન ગણાય. પલકમાં– ધાર્યું ધૂલધાણ થતું રે, ચાલે નહીં તલભાર; ભૂકપિએ શું કર્યું છે, દેખો જગ નરનાર. પલકમાં. ૧ રંકને રાજા ઝટ કરે રે, કરે નૃપતિને રંક;
સ્થલ ત્યાં જળ ક્ષણમાં કરે રે, અલખ કુદત ઢગ. પલકમાં. ૨ કર્મ કરે કોઈ ના કરે રે, પાર ન કર્મ પમાય; કર્મ પડદામાં શું રહ્યું છે, જ્ઞાન વિના ન જણાય. પલકમાં. ૩ જે ન વિચાર્યું ન દેખીયું રે, આવી પડે ક્ષણમાંહિ; કુદ્રત આગળ કેઈનું રે, ચાલે નહીં કર્યું કંઈ. પલકમાં. ૪ પરિવર્તન સહ જાતિનાં રે, થયાં વિશ્વ મઝાર; થાય અને થાશે ઘણું રે, ગણતાં ન આવે પાર. પલકમાં પ રાજ્ય દ્ધિ રમણ ધરા રે, પામે નવ પર્યાય; રહ્યું ન રહેશે નહિ રહે રે, એક રૂપ કઈ ભાય. પલકમાં. ૬ ચિન્તા શોક ભયને ત્યજી રે, વતી લે સમભાવ, બુદ્ધિસાગર ધર્મની રે, શ્રદ્ધા ધર સદભાવ. પલકમાં. ૭
હરાવ્યા કરે છે શું ? * બનીને શૂર અન્તમાં, કર્યા કર કાર્ય પિતાનું નકામું દુર્જનોના રે, ડરાવ્યાથી ડરે છે શું? ૧ ડરે તે શું કરે જગમાં, નથી કિસ્મત ડરે હેની, સદા નિર્ભય સ્વયં જાણી, ડરાવ્યાથી ડરે છે શું? ૨
૧
For Private And Personal Use Only