________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
વાવશે નહિ. પૂર્વે વાવ્યાં હોય તો તેને પશ્ચાત્તાપ કરીને ઉપયોગ અને તપવડે પરિહાર કરે. ભવિષ્યમાં ન વાવવાની પ્રતિજ્ઞા કરે. મનરૂપ ક્ષેત્રમાં દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય,નિષ્પરિગ્રહતા, ચાર ભાવના, અને બાર ભાવના વગેરે શુભ વિચારેનાં બીજે વાવે. આત્મામાં આત્માના શુદ્ધ ધર્મનાં શુદ્ધોપયોગે બીજ વાવો. એમ બુદ્ધિસાગર ઇચ્છે છે અને તે પ્રમાણે થાઓ.
= રવમું ને વાવું છે
કવાલિ. જગતના સર્વ જીવોને, અમારા આત્મવત્ માની; પરસ્પર જે થયા છે, ખમું છું ને ખમાવું છું અનાદિકાલથી જગમાં, રહી સર્વે જીવો સાથે, કરી સંતાપના આદિ, ખમું છું ને ખમાવું છું. જીની સાથે આચારે, જીવોની સાથે વિચારે, ધર્યા જે વૈરને કલેશે, ખમું છું ને ખમાવું છું. જીના સર્વ ભેદેને, ત્રિગે રાગને દ્વેષે; હણ્યા હણાવીયા વંસ્થા, ખમું છું ને ખમાવું છું. અતીકાલે કર્યો ગુહના, તણું માણી દઈ પ્રેમે; કરી ઉદારતા મનની, ખમું છું ને ખમાવું છું. વિચારે યાદ જે આવે, વિચારે યાદ ના આવે,
જરા ના ચિત્તમાં રાખી, ખમું છું ને ખમાવું છું. ૬ વિધીએ કર્યો ગુના, અમારી યાદમાં આવે, વિરોધી ભાવ મૂકીને, ખમું છું ને ખમાવું છું. ૭ ભલું કરતાં બુરું માની, પ્રતિપક્ષી બન્યા જે, ચહી માજ તેઓની, ખમું છું ને ખમાવું છું. ૮ રહીને વિશ્વમાં કીધાં, કરાવ્યાં પાપ અનુવાં, બુદ્ધયબ્ધિ સર્વની સાથે, ખમું છું ને ખમાવું છું. હું
-
For Private And Personal Use Only