________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમ.
૮૩ આત્મચારિત્ર્યમાં ધૈર્ય શૈલેશવત્ બાદથી ધર્મ વ્યાપારચારી, સાધુઓ તે કરે જેન ધર્મોન્નતિ જ્ઞાનવૈરાગ્ય ત્યાગાદિ ધારી. ૧૦ દ્રવ્યને ક્ષેત્ર કાલજ અને ભાવથી ગ્ય કાર્યો કરે ધર્મ માટે, ધર્મને ધારતા પાપને વારતા ધર્મ ભક્તિ કરે શીર્ષ સાટે, શુદ્ધ પરમાર્થમાં રાચતા માચતા વૃત્તિ અન્તર્ વિષે નિત્ય ઠારી, બુદ્ધિસાગર મુનિ ધર્મ ઉદ્ધારતા જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી. ૧૧
res धर्म पूजारीओने आमंत्रण सेवा. 97
કવાલિ. અમારા ધર્મ પૂજારી, અમારા આંગણે આવે તમારા પાર પૂજ્યાથી, અમારે જન્મે છે સફળે. અમારે ધર્મ ધરનારા, તમેને પૂછશું ભાવે; તમારી ઉન્નતિ માટે, અમારૂં તે તમારૂં છે. અમારા પ્રાણના પ્યારા, તમારાથી અધિકું છું; કળે જે ઈએ તે સહ, વિના માગે સમર્પ હું. અમારી ભકિતના પ્રેર્યાં, તમારી સેવના કરવી, અમારી યાચના એ છે, કરે પૂરી ભલા ભાવે. અમારી દિવ્ય મૂતિ, જીવંતી જાગતી જગમાં; નિહાળીને ખુશી થાઉં, કરૂં આંખે સફળ બને. તમેને દેખતાં અમને, નથી પાછળથકી ચિન્તા; અમારી પાછળે અતિ, તમારાથી ભલી વહેશે. પ્રભુ સર્વજ્ઞમહાવીરે, અમારે ધર્મ ઉપદેશ્ય અમે ફેલાવવા તેને, અમારી શકિત વાપરીએ. તમારી શક્તિ વપરાવા, તમારી પૂજના નક્કી પ્રભુના સેવકે સર્વે, અમારા પૂજ્ય છે સાચા. હયાતીમાં તમેને એ, કહીશું પૂછશું પ્રેમે; બદ્ધબ્ધિ ધર્મ ધરનારા, અમારા છે અમારા છે. ૯
For Private And Personal Use Only