________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
ગંભીરતા મનમાં નહીં કે વાત ઉરમાં ના ઠરે,
હેતા નહીં કીધું પરસ્પરનું અને મન તડફડે; ઢમઢેલમાંહે પોલને ઉપર રહે આડંબરે,
એ સાધુઓ ભેગા મળીને ઉન્નતિ ક્યાંથી કરે હિતશિખ દીધી ઉન્નતિની તે ન કાને સાંભળે, ઉલટા હિતસ્વી લેકને જે વિંધતા વાણુશરે; મનમાં જરા દાઝજ નહીં નિજ ધર્મની તે શું તરે, એ સાધુઓ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે ૧૩ સુસંપથી જે ચાલતા જાણી જમાને ગુણવડે, જ્ઞાની અને વક્તા અને સમુદાયમાં ભળતા ભળે; આચાર્યની આજ્ઞા ધરી નિજ શક્તિ ધ વાપરે, બુદ્ધચબ્ધિ સાચા સાધુઓ સ્વપન્નતિ હેજે કરે– ૧૪
A " साधुओ ते करे जैनधर्मोन्नति ज्ञानवैराથ ત્યાગmવિધા ? ”
ઝલણ. વીર્ય રક્ષા કરે કેટિયત્નો થકી દ્રવ્યક્ષેત્રે અને કાલ ભાવે, ગુપ્તિ નવ ધારતા પૂર્ણ શ્રદ્ધાવડે વીર્ય રક્ષાવિષે ભાવ લાવે, કામના વેગને વારતા કાયથી વાણીને ખૂબ મનમાં વિચારી, સાધુઓ તે કરે જેન ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી. ૧ કામિની સંગ ને વારતા દૂરથી કામિની અંગને ના નિહાળે, વાસના, કામની બાળતા ધ્યાનથી કામના દોષને ખૂબ ખાળે; સ્વપ્નમાં પણ અરે કામ પ્રકટે નહીં ભાવના ભાવતા શુદ્ધિકારી, સાધુઓ તે કરે જેના ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી. ટાળતા સંગતિ પંડકાની સદા કામશાસ્ત્રો ન વાચે વિકારી, કામની વાત દરે સદા પરિહરે કામીનરની ન કરતા હિ યારી;
For Private And Personal Use Only