________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમ.
ઉઠાવે સદ્દગુરૂ આજ્ઞા, વિપત્તિયે સહી સઘળી; ગુરૂનું તે ગણે નિજનું, ઘણું ચેડા ખરા શિષ્ય. અમે રાગી ઘણું છેકે, અમારા સમ નથી કેઈ; કરે કથની ઘણા લોકે, ઘણું થાડા ખરા શિષ્ય. ઘડીમાં નવ ધરે રંગે, ખરી વખતે ખસે દરેક રહે છે પાસમાં કેઈ, ઘણુ થોડા ખરા શિષ્ય. પ્રતિજ્ઞા પૂર્ણ પાળીને, સદા શેભી રહે જગમાં, રહે રહેણુવિષે એવા, ઘણું શેડા ખરા શિષ્ય. હદયથી પ્રાણ દેનારા, ખરી શોભા જ શિષ્યની બુદ્ધ બ્ધિસદ્દગુરૂ મનમાં, ખરા શિષ્યો સદા રહેતા ૯ ए साधुओ भेगा मळीने उन्नति क्याथी करे. "
ચમ તરાં ભેગાં મળી ઈર્ષ્યા ધરી બચકાં ભરે, બાઝે પરસ્પર દાંતીયાં કરીને સહનતા ના ધરે, ત્યમ સાધુઓ ઈર્ષ્યા થકી નિન્દા પરસ્પર આચરે, એ સાધુઓ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે– મારા વિના સારે નથી કે સાધુ દુનિયામાં ખરે, દૂષણ નિકાળી અન્યમાં નિજનું ખરૂં માને અરે;
જ્યાં માહામાંહે આળના શબ્દો હૃદયથી નીકળે, એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ ક્યાંથી કરે– ભૂલી જઈ નિજ સાધ્યને ટંટા કરી બાઝી મરે, આચાર કિંચિત ભેદથી નિજ ભિન્નતાને આચરે; પરતેજ કીર્તિ ના સહે પ્રતિપક્ષી થઈને ઉછળે, એ સાધુઓ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે– નિજ ભક્ત કરવા લોકને અપકર્ષ પર ઉચ્ચરે, સહુ સત્ય પોતાનું કાવી કૂલતા હર્ષ ઉરે, મુખ આગળે મીઠું લવે દુર્જનપણું પાછળ ધરે, એ સાધુઓ ભેગા મળીને ઉન્નતિ ક્યાંથી કરે—
કરાવી લેતા કા ઉરચર
આગળ
For Private And Personal Use Only