________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
સદા દુનિયાજ દોરંગી, જગત્ ઢમઢેલ પિલું છે; તપસ્યા વણ સકલ પૂરૂં, ભમાવ્યા કયાં ભમે ભેળા. ઉડે જ્યાં ધૂલ ત્યાં પાણી, પ્રતિપક્ષીત વાણી; વિચારી ચિત્તમાં આણી, ભમા ક્યાં ભમે ભેળા. કથા રાસલ મદનીયાની, સુણી મહેકાણુનું ટાણું; બની મધ્યસ્થ જે મનમાં, ભમાવ્યો કયાં ભમે ભેળા. અસૂયાથી થતું ના શું, કહે શું ના બને સ્વાર્થ, કરાતું પાપ શું શું ના, ભમાવ્યો કયાં ભમે ભેળા. પ્રતિપક્ષી બનેલાઓ, સ્વપક્ષ સિદ્ધિને માટે કરે છે જૂઠને ઉભું, ભમા કયાં ભમે ભેળા. કળા બાજી ચતુરાઈ, કરીને ધૂર્ત લેકે તે; હતું ના તે જણાવે છે, ભમાવે કયાં ભમે ભેળા. સુણેલું પણ થતું જૂઠું, નિહાળ્યામાં થતી ભૂલે, થતા કથનાર પણ જૂઠા, ભમાવ્યા કયાં ભમે ભેળા. ગયા ના રાગ કે જ્યાં રહે ત્યાં વાસ જૂઠાને; વિચાયાવણ સહુ બાજુ, ભમાવે ક્યાં ભમે ભેળા. ૧૪ બની હશિયાર વિદ્યાથી, બની મધ્યસ્થ થે સમજુ બુદ્ધબ્ધિ ધર્મ સાધે, વિચારી જે સ્વયં સાચું.
૧૫ નવા શો હા શિષ્યો:
જીગરથી ખુબ મ્હાનારા, કદાપિ સંગ ના છેડે, ગુરૂની માન્યતાવાળા, ઘણુ થોડા ખરા શિષ્ય. ૧ ગુરૂના દુ:ખમાં ભાગી, બનીને સદ્દગુરૂ સાથે, ખરી વખતે રહે સાથે, ઘણું ચેડા ખરા શિષ્ય. હદયને બહાથી અશ્વત્, ગુરૂની ભક્તિના ભેગી; ગુરૂને શીર્ષ દેનારા, ઘણા થડા ખરા શિ. ગુરૂના ચિત્તમાં પેસી, ગુરૂનું કાર્ય કરનારા વિના બોલે ગમે તેવું, ઘણા થોડા ઘણા શિષ્યો.
For Private And Personal Use Only