________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
-
ભજન
સંગ્રહ.
-~-~
~
~
અહંતા ભાવ ભૂલીને, ખરેખર સાધ્ય!!! મુક્તિને, બુદ્ધયબ્ધિ સદ્દગુરૂગમથી, કરીલે કાર્ય કરવાનું. તે
मळे ज्यां चित्त त्यां मेळो. र મળેલો મેળ ના છાને, અમેળે પણ નહીં છાને; અમારું માનવું એ છે, મળે જ્યાં ચિત્ત ત્યાં મેળ- ૧ હજારેની સભામાંહિ, સ્વયં મન ઓળખે મેળુ મળે છે આંખથી આંખે, મળે જ્યાં ચિત્ત ત્યાં મેળે–૨ વિકારી મેળ છે મેંલા, સદા નહિ તે ટકી રહેતા ટકે ના ખેંચી આણેલે, મળે જ્યાં ચિત્ત ત્યાં મેળે૩ વિચારમાં પડે ભેદે, લડે જ્યાં આંખથી આંખો; નહીં એ મેળ મન માન્ય, મળે જ્યાં ચિત્ત ત્યાં મેળે-૪ પરસ્પર ચિત્તના રૂચે, પરસ્પરમાં પડે વાંધો અહે એ મેળ મૂખને, મળે જ્યાં ચિત્ત ત્યાં મેળે-૫ હઠ પાછું હૃદય ધડકી, સ્વયં ખૂલે નહીં મનડું; અહો એ બહાના મેળા, મળે જ્યાં ચિત્ત ત્યાં મેળો-૬ વિના બેલે પરસ્પર જ્યાં, હૃદય તન્મય બની રહેતાં બુદ્ધયધ્ધિવિશ્વવ્યવહારે, મળે જ્યાં ચિત્ત ત્યાં મેળે-૭
છેમને તો સાવરો છે. ) અમારે સ્વાર્થના કિંચિત, નથી લેવું કરી યાદી, વિચારી ખૂબ મનમાંહી, ગમે તો આવશો પાસે– ૧ પરાણે નહિ મનાવાનું, પરાણે નહિ કરાવાનું; તપાસી બાજુએ સઘળી,ગમે તે આવશે પાસે– ૨ નથી ફદે ફસાવાનું, નથી કંઈ સ્વચ્છ ગાવાનું, અમારૂં ના જમાવાનું, ગમે તે આવશે પાસે– ૩ તમને ઈષ્ટ લાગે કે, અમારૂં શ્રેય છે આંહી, કરી નિધોર મનમાંહી, ગમે તે આવશો પાસે– ૪.
For Private And Personal Use Only