________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમા.
રહે ખુદાઈ મનમાંહી, રહે ખુદાઈ વાણીમાં; રહે એ મેળ દુનમાં, ખરા છે મેળ શિર સાટે. જણાવાનું ઉપરથી કંઈ, સાવાનું રહ્યું મનમાં; હળાહળ મેળ એ ભૂંડા, ખરા છે મેળ શિર સાટે. રહે સાજન્યની વૃત્તિ, રજસ્તમની ટળે વૃત્તિ; સદા સાત્વિક વૃત્તિના, ખરા છે. મેળ શિર સાટે. નથી અજ્ઞાનીના ભાગ્યે, નથી એ પાપીના ભાગ્યે; અહા એ જ્ઞાનીના ભાગ્યે, ખરા છે મેળ શિર સાટે. રહ્યા એ મેળ અન્તમાં, જણાતા શુદ્ધ ઉપયાગે; બુદ્ધગ્ધિ ધર્મિ સત્સ`ગે, ખશ છે મેળ શિર સાટે
करी ले कार्य करवानुं.
ઘણાં છે શ્રેયમાં વિઘ્ન, અધાર્યું કઇ અની જાતું, પ્રમાદાને હઠાવીને, કરી લે કાર્ય કરવાનું. નથી વાર જ વખત જાતાં, નહીં આવે વખત પાછે; થઈ જાગ્રત ભલા ભાવે, કરી લે કાર્ય કરવાનું. ઘસીને હાથ ચાલ્યા કેઇ, ઘસીને હાથ ચાલે છે; તપાસી ચિત્તમાં પુરૂ, કરીલે કાર્ય કરવાનું નથી કિસ્મત વખતની કંઈ, કરાડા રત્નાને ખર્ચ, ગયા પાછા નહીં આવે, કરીલે કાર્ય કરવાનું. નથી કિસ્મત મનુભવની, ગુમાવે વ્યર્થ કયાં ભાળા; મળ્યું સહુ શ્રેય સિદ્ધયથે, કરીલે કાર્ય કરવાનુ જરા વિશ્વાસ ના ધરવા, ખરેખર માહુના મનમાં; ત્યજીને મેાહની વૃત્તિ, કરીલે કાર્ય કરવાનું. હલાહલ વિશ્વના જેવા, ગણીને સ વિષયને; ધરીને સ્વયં વૈરાગ્યે, કરીલે કાર્ય કરવાનું. સજી નિ:સગતા સારી, ભજીને શાન્તતા ભારી; ધરીને સામ્સ સામાંહી, કરીલે કાર્ય કરવાનું.
For Private And Personal Use Only
૧
પ
૭૫