________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૭૩
ભરાશે રેમ મેમાં, ખરે ઉત્સાહને શ્રદ્ધા થશે સૌ કાર્યના યેગી, કરી શકશે ઉદય ત્યારે. ૧૦ ચતુવિધ સંઘમાં સંપ, પરસ્પર સાહા (સાજ) દેવામાં થશે ના મહારૂં ને હારું, કરી શકશે ઉદય ત્યારે. ૧૧ સુવિદ્યાદિ ઉપાયમાં, મળ્યું તે સર્વ દેવાથી; બુદ્ધયબ્ધિ ધર્મને જલ્દી, કરી શકશો ઉદય ત્યારે. ૧૨
* सामा पडनारा इर्षालु प्रतिपक्षीओने..
હામા પડી હોહા કરે, ગપ્પાં ઉડાવો સેગણું પણ સત્યના મેદાનથી, ડગનાર ભાઈ કણ છે! મતભેદથી નિન્દા કરે, મનમાનતી જ્યાં ત્યાં ભલે; પણ સાંકડી દષ્ટિ વિના, તે માનનારૂં કોણ છે! ૧ ભેળા જનેને ભેળવી, શકિત તમારી વાપરે, પણ શકિત ચાલે નહીં, એ જાણનારૂ કેણ છે! ૨ આલમ બધી ના આંધળી, કે દેખનારા સજ્જને; દેખાતું જે જે સત્ય તેને, લેપનારૂં કેણ છે! અન્યા જનની ફેજથી, જે સત્ય તેને છેદવા; સામાં પડી યુદ્ધ કરે, પણ મુંઝનારૂં કાણુ છે! ૪ જે જે ધરે છે શસ્ત્ર તે તે, શસ્ત્ર તમને વાગતાં, સમજ્યા વિના સામા પડે, બીનાર ત્યાં તે કેણ છે. ૫
-ર્થિક રીક્ષા શું કરી શવારો. -૭નથી શિખ્યા નથી જોયું, નથી જાણ્યું ખરી રીતે, ગ્રો ના કંઈ અનુભવને, પરીક્ષા શું કરી શકશે. પરીક્ષા જ્યાં નથી આપી, તમાએ કંઈ ભણીને તે પરીક્ષક વણ અહો બેલે, પરીક્ષા શું કરી શકશે.
૨
For Private And Personal Use Only