________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
બનાવીને કરે વાતે, તડાકા મારતા ઝાઝા કર્યા વખતે ખસી જાતા, કરી શકશો ઉદય કયાંથી? ૧ બહિર જુદું હૃદય જાદુ, મિલા હાજીમાં હા હા, હસીને તાળી દેતા, કરી શકશે ઉદય ક્યાંથી? ગુરૂઓને નથી ગણતા, સ્વચ્છક્કે હાલમાં જ્યાં ત્યાં પ્રતિજ્ઞાની નથી પરવા, કરી શકશે ઉદય ક્યાંથી? ૧૨ થયા વણ સ્વાશ્રયી જગમાં, નથી સ્વાભન્નતિ થાતી; બુદ્ધયબ્ધિ વીરના બધે, કરી શકશે ઉદય સા. ૧૩
૪
5र करी शकशो उदय त्यारे. इतर
પ્રભુ મહાવીરના ધર્મો, ખરી શ્રદ્ધા ધરી પ્રેમ, થશે જાગ્રત્ સદાચારે, કરી શકશે ઉદય ત્યારે. મર્યાવણ માળ ક્યાં છે, સમયથી જીવન સઘળુ; ત્યજીને દેહની મમતા, કરી શકશે ઉદય ત્યારે. ત્યજીને લેક સંજ્ઞાને, ત્યજીને મૃત્યુની ભીતિ; પ્રવૃત્તિમાં પડે જ્યારે, કરી શકશે ઉદય ત્યારે. જિનેશ્વર ધર્મ સેવામાં, ગણે ના દેહ પ્રાણોને, મરણયાએ થશે જ્યારે, કરી શકશે ઉદય ત્યારે. મર્યાવણ દેહ ભાવથી, નથી મુકિત નથી શાન્તિ; યદા અશ્ચાસ સહુ નાસે, કરી શકશે ઉદય ત્યારે. ત્યજાવણ સર્વ અધ્યાસે, નહીં સ્વાતંત્ર્ય મળવાનું, થશે ત્યાગી યદા પૂરા, કરી શકશો ઉદય ત્યારે. જીવંતાં પણ મર્યા જેવા, થઈને દ્વિજ આભવમાં મરી મથશે યદા કાયે, કરી શકશે ઉદય ત્યારે. ઘણું બેલે વળે ના કંઈ બને ઝટ કાર્યના ગી; થશે જ્યારે ખરા ચેગી, કરી શકશે ઉદ્ય ત્યારે. સદા શ્રી જૈન શાસનની, ધ્વજ ફરકાવવા માટે; સમપણ સહુ થશે જ્યારે, કરી શકશે ઉદય ત્યારે.
૮
૯
For Private And Personal Use Only