________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
ત્યજી ઉછાછળ વેડા, હજુ પણ વક્ષ્યમાં રહેવું, ઘટે છે તે તમને એ, પછીથી ખૂબ પસ્તાશે.
૧૨ યુવાને એ ન ગણકારી, શિખામણ વૃદ્ધ સૂડાની; ફસાયા જાળમાં તદ્વત્, પછીથી ખૂબ પસ્તાશે. ૧૩ શિખામણ જ્ઞાની ગુરૂઓની, ગણી અમૃત સમી ગારી; બુદ્ધયષ્યિ સેવવાથી તે, પછીથી સુખ પરખાશે. ૧૪
-
= રાવર ૩૦ થી? --
કવાલિ થતા બેબાકળા ક્ષણમાં, ચઢાવી દે મગજ ક્ષણમાં . જરા ના સંપને શિખ્યા, કરી શકશે ઉદય કયાંથી? ૧ સહાતું ના જરા જુદું, જરામાં ખળભળી જાતા; નથી ઉચ્ચાશ મનમાં, કરી શકશે ઉદય ક્યાંથી ? મળીને સર્વની સાથે, હળીને સર્વની સાથે; નથી કરતાં શિખ્યા કાર્યો, કરી શકશે ઉદય ક્યાંથી? રહી મન મૃત્યુની ભીતિ, જરા ભેદે થતા હામા; ભળી જાતા અરિપક્ષે, કરી શકશે ઉદય કયાંથી? બનીને કીતિ પૂજારી, તકાસે સ્વાર્થ મન માન્ય ખસીને સત્યથી દૂરે, કરી શકશો ઉદય કયાંથી? રહી છે આંખમાં અગ્નિ, રહી છે છાતીમાં કાતી; નથી તેથી થતા દરે, કરી શકશે ઉદય ક્યાંથી ? પ્રયુક્તિ યુક્તિ ભેદને, નથી શિખ્યા અનુભવથી, નથી સ્વાર્પણ કર્યું સર્વે, કરી શકશે ઉદય કયાંથી? નથી ધરતા લઘુતાને, નથી ત્યજતા વિષય મેં; મમત્વ દેહ પર ભારી, કરી શકશે ઉદય કયાંથી? બને છેશેઠિયા સર્વે, ગણે છે વેઠિયા બીજા; જતા ભાગી જરા દુઃખે, કરી શકશો ઉદય કયાંથી?
For Private And Personal Use Only