________________
Shri Mahavir Jain Aradhana Kendra
કા
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
વિચારી ના સ્વયં કિંચિત્, ઠગાતા અન્ય ભરમાયા; અધુના જે રૂચે ના તે, પછીથી રૂચશે મનમાં—૩ તમારી હૃષ્ટિના જેવી, રચીને સૃષ્ટિ મનમાંહી; રમી રહેતા અહેા તેમાં, પછી બીજું રૂચે કયાંથી—૪ જગત્ની લેા કહેણીમાં, મધું છે ખાદ્યનુ માન્યું; પડે વિશ્વાસ તમને ત્યાં, પછી અધ્યાત્મચિંતા કાંપ અહો એ ન્યાય કુદ્રુતના, થના ન્હાના જીવા મેાટા; ટળે સંકીર્ણતા મનની, થતાં વિસ્તીર્ણતા જ્ઞાને—દ્ થતી હા હા પ્રથમ જ્યાં ત્યાં, રૂચે ના એક સહુ જનને; વિચારશ ના પડી. સામા, પુન: તેનેજ અનુસરશે!~~~અકાટય માન્યતા જે છે, કદી ના તે ટલી જાશે; છુપાવ્યું સત્ય ના પે, થાતુ પ્રાકટય પાતાળે—–૮ અજાણ્યા પન્થથી જેએ, કહેા તે પન્થ જ્ઞાતા કર્યાં; તમા પૂચ્છેાજ તેઓને, ધર્યા વિશ્વાસ નિષ્ફળ એ જગત્ના એડ છે ધારા, રૂચે ના તેજ ધિક્કારે; અનાદ્ધિથી થતુ આવ્યું, વિચારા ન્યાયની રીતે~૧૦ અમારૂં સત્ય સહુનામાં, અમારૂ સર્વ દુનિયાનું; બુદ્ધયબ્ધિ સત્યદ્રષ્ટિએ, જીવે ત્યાં સત્ય દેખાતુ—૧૧
* मळ्यो अवसर जवा ना दे
કવ્વાલિ.
જરાના ભૂલતા ભાઇ, પ્રમાદે ચૂક ના કિંચિત્; ઘણી વારે અરે આવ્યા, મળ્યા અવસર જવા ના દે રહીશ ો માહુની માંહિ, રચી ખાજી બગડશે એ; ધરીને હામ હૈયામાં, મળ્યા અવસર જવા ના દે. ખરાખર ષ્ટિને ધારી, જરા ના ચૂક થાવા દેઇ; ખરાખર દાવ પામીને, મળ્યા અવસર જવાના દે.
For Private And Personal Use Only
૩