________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેલાં છે તે અનેકાન્ત દૃષ્ટિએ અનેકાન્તપણે સમજવાં પણ એકાન્ત સિદ્ધાંતરૂપે ન સમજવાં. તે પદમાં જે જે બાબતે રૂપે આત્મા સ્વય છે એમ વર્ણવ્યું છે તે અનેક નયાની અપેક્ષાઓના જ્ઞાતા ગીતા અનુભવી વિના સ્યાદ્વાદશૈલીએ ક થંચિત્ ઘટાવી શકાય નહીં માટે અમેએ તે અનુવાદરૂપે ક્રૂત રાખેલુ છે અને તેમાં કર્તા તરીકે નામ પણ દાખલ કર્યું" નથી છતાં અનેક નયાની અધ્યવસાચેાની અસ્તિ ધના અને અનત નાસ્તિ ધર્મના આત્મામાં સમાવેશ કરીને તથા અનંત અસ્તિધર્માંને આત્મારૂપે કહીને તથા અનંત નાસ્તિ ધર્મને, ધ અને ધર્મીના અભેદે આત્મારૂપ કહીને ઘટાવી શકવાના અમારા અનુભવ છે. વાચકા તે પદને ક્રાઇ ગીતા અધ્યાત્મજ્ઞાની તથા દ્રવ્યાનુયાગી ગીતા દ્વારા સમજશે તે તે અનુવાદિક પદને સ્યાદ્નાદ અધ્યાત્મ સ્વરૂપમાં ઘટાવી શકશે. પુરાણાની કેટલીક બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર દેવાની બામાને જૈન અધ્યાત્મ સ્વરૂપથી સમજાવવા માટે તે પદપર વિવેચન કરીને સમજાવી છે. કેટલાંક કઠિન લાગે એવા પદાપર કેટલેક સ્થળે વિવેચન પણુ કરવામાં આવ્યું છે. તેના ગુણાનુરાગી વાચકાને વાંચતાં ખ્યાલ આવશે.
આધ્યાત્મિક વિષયમાં જેટલું બ્રહ્માંડમાં અપેક્ષાએ તેટલુ પિંડમાં એવા કુદ્રતીનિયમ દર્શાવ્યો છે. જેટલાં શ્રહ્માંડમાં પદાર્થો છે તેટલા સર્વે પિંડમાં છે. તેથી બ્રહ્માંડના સર્વ પદાર્થાને અપેક્ષાએ આત્મારૂપે કહીને તે રૂપ પોતે આત્મા છુ એમ ફથવામાં આવે છે. સર્વાં દ્રષ્યના અને તેના ગુણ પર્યાયા છે તે સવે ખરેખર આત્મજ્ઞાનમાં ભાસવાથી જ્ઞાનગુણુના પર્યાયા છે. તેથી જ્ઞાન અને રેયાના અભેદ સબંધ ગણીને તે આત્મારૂપ છે એમ કહેવામાં આવે છે અને તેથી અપેક્ષાએ સર્વ અસ્તિ નાસ્તિ પર્યાયરૂપ હું આત્મા છુ એમ નયસાપેક્ષતાએ જ્ઞાનીએ કથે છે. આત્મા પોતે રામ છે. આત્મા સ્વય' વિષ્ણુ કૃષ્ણરૂપ છે. અન તકાલથી જે જે પોંચા થયા, થાય છે અને ભવિષ્યમાં અનંત પાઁયા કે જે અસ્તિનાસ્તિરૂપ થશે તે સર્વને ઉપચારે વા અભેદ સબંધે કથંચિત્ આત્મારૂપ કહેવામાં અનેકાન્ત દ્રષ્ટિએ વિરાધ આવતા નથી તે અપેક્ષાએ સર્વ પદારૂપ આત્મા કથ ચિત્ જ્ઞાનજ્ઞેયની આદિ અનેક અપેક્ષાએ છે એમ અધ્યાત્મજ્ઞાનીએ દ્રવ્યાનુયાગી જ્ઞાનીએ કચે છે. વિશેષાવશ્યકમાં શ્રુતજ્ઞાનના અધિકારમાં એક પરમાણુમાં સવ વિશ્વના સમાસ આવી અપેક્ષાએ કરવામાં આવ્યા છે. આત્માને અને કાન્ત નયની દૃષ્ટિએ ખુદારૂપ કથવામાં આવ્યા છે. અનેકાન્તશૈલીએ શુદ્ધ ગુણુ પર્યાય૩૫ આત્માને ખુદા કહેવામાં તથા સામાન્યતઃ આત્માને ખુદા કહેવામાં આવે છે.
For Private And Personal Use Only