________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
ભજનપદ સંગ્રહ.
www www
પણું દલોથી ઢાંકતીરે, બેરેને મમતાથી, ખાટે રસ ખાતાં થકારે, ભાવ તે ઉઠી જાએબારડી...૪ અનુભવ જ્ઞાની સન્તનારે, મનમાં તું ન સુહાવે, બુદ્ધિસાગર સન્તનારે, મનમાં અમૃત ભાવે...બેરડી...૫
तमे क्या ओळखो अमने. दर બદીની દસ્તી કરનારા, ઉપરથી કંઈક જેનારા હૃદયથી દૂર રહેનારા, તમે ક્યાં ઓળખો હમને. ૧ ખરું તે શું ન જોનારા, ઉદર માટેજ રહેનારા; પરાયાં ચીર ધનારા, તમે કયાં ઓળખે હમને. ૨ સમૃમિ ચાલ ચલનારા, હાજી વેંણ વદનારા; રૂચે ત્યાં પેશી જાનારા, તમે ક્યાં ઓળખે હમને. ૩ ઉપરના ઠાઠના રાગી, મળે નહીં તોજ વિરાગી, મળ્યું જ્યાં માન ત્યાં રાગી, તમે કયાં ઓળખે હમને. ૪ છતી આંખે બની અન્ધા, બનીને સ્વાર્થના બન્દા; બન્યા નિન્દાથકી ગન્દા, તમે ક્યાં ઓળખે હમને. ૫ હમારામાં રહ્યું છે જે, તમારા ચિત્તમાં નાવે; બુરાઈથીજ જેનારા, તમે ક્યાં ઓળખે હમને. થઈ વિપરીત દષ્ટિ જ્યાં, ખરું દેખાય શુંરે ત્યાં; હૃદયનું ભાન નહીં તમને, તમે કયાં ઓળખે હમને. ૭ અમારે તે તમારું કંઈ નથી બુરું નિરખવાનું જણાતી ભેંસ ભૂલો ત્યાં, તમે કયાં ઓળખો હમને. પરિપૂર્ણ પરખવાની, તમારી શક્તિ ખીલે તે; બુદ્ધચષ્યિ સન્તને દેખે, નિરંજન મેળ મળવાને. ૯
* આંખે દેખાતી ભેંસને પણ ભૂલે એવી જ્યાં તમારી દશા છે, ત્યાં રહીને હમે અમને શી રીતે ઓળખી શકશે?
For Private And Personal Use Only