________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પક
ભાગ આઠમે. આંખે ઉઘાડે વિશ્વની, પણ તાપ આપે સર્વને, લ્હારા થકી ઘુકે ઘણા, હીવે ત્યજી નિજ ગર્વને, એ તાહારી સામું નિરખવા, ગ્યતાને ના ધરે, ઝાડતણ કટર વિષે, પેસી દિવસ જીવે ખરે. તાપે તપોવે લેકને, આકર્ષતે પાણું ઘણું, બહુ તાપ વૃષ્ટિ હેત છે, કુદ્રત નિયમથી એ ભણું; આચ્છાદવા બહુ વાદળાં, આવે અરે બળ વાપરી, તેને કરીને દૂર નિત્યે, તું કરે મુસાફરી. બહુ કૃષ્ણવર્ણ રાહુથી, ઘેરાઈને ત્યારે થતું, ચાલે ન રાહુ જોર લ્હાર, ઉપરે એ નિરખતે; લેકે ઘણું પૂજે ત્વને, પ્રત્યક્ષ દર્શન તાહ્યરૂં, કરતાં સહુની સિદ્ધિ છે, એવું કહે મન માહ્યરૂં. બ્રહ્માંડને તું દીવડે, આકાશ પત્થી શોભતે, દિન દિન અધિકા તેજથી, વૃદ્ધિ લહીને એપતે
જીવન સમર્પે નવનવું, જીવાડતે આનન્દમાં, બુદ્ધ બ્ધિ અન્તર્ સૃષ્ટિમાં, વિજ્ઞાન શક્તિ વૃન્દમાં.
૫
> પર વને. લલચાવે જગજનને, બરડી લલચાવે જગજનને, કાંટા લગાવે તનને. .
બેરડી, બેરેથી ઝૂલી રહીરે, મુખમાં પાણી વછુટે સાર ઉપરથી દેખતારે, સાર ન પાકી ફૂટે. બોરડી-૧ બાર આવે હાલતીરે, વન વયમાં આવે, કંટક ધરતી પાસમાંરે, તુછોને ભરમાવે..બેરડી...૨ સાર અલ્પ છે બેરમાંરે, ખાતાં ભૂખ ન ભાગે; તુચ્છપણું ફળમાં ધરેરે, આકર્ષે કુલ રાગે-બેરડી.૩
For Private And Personal Use Only