________________
Shri Mahavir Jain Aradhana Kendra
પર
www.kobatirth.org
ભજનપદ્ય સંગ્રહ.
ન્યૂનજ થયું ના જલ જરા, વાયુ મઝાના વાય છે, મહુ ખાદ્યથી દેખ્યુ તથાપિ, હેતુ નહિ પરખાય છે.......... તુજ નાલિકાને દેખતાં, હાનિ નહીં નજરે પડે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તવ પત્ર પત્રે દેખતાં, ક્ષત ભાગ નહિ નજરે ચડે; કચરાયલ ના કાથકી, અકખ ધ જ્યાં ત્યાં લાગતું, કાઇ વેરી ના નજરે પડે, દેખાય ના કા ભાગતું........૨ આતાપ નહિં ભાનુ તણેા, ભાનુ પ્રકાશ્યેા નહિ હજી, પેસે નહીં હરાયુરે કાઇ, ઢાર તેનુ શું ગજું; હા હિમ લાગ્યું જાણીયુ, ચિન્હો જણાતાં સહુ અરે, બુદ્ધચબ્ધિ અનુમાને જણાતુ, ખાદ્ઘ અન્તર્ તું ખરે....૩
जेनी जेवी दृष्टि हशे तेवी दृष्टिथी अमने ૧ વરશે.
ફ
જો બ્રહ્મજ્ઞાની હાવશેા તા, બ્રહ્મ રૂપે દેખશે, પરમા ષ્ટિ જો હશે તે, તેહ રૂપે પેખશે; જેવી તમારી દૃષ્ટિ તેવા, દેખશે મુજને તમે, એ દૃષ્ટિ સૃષ્ટિ વાદમાં, રહિંયા તમે તેમજ અમે. જેવી તમારી ષ્ટિ તેવા, હું તમારી આગળે, નિજ કલ્પનાને અન્યમાં, આભાસ તેવા થઈ પડે; નિજ સૃષ્ટિના અનુસારથી. નાના રૂપે જગભાસ છે, બુદ્ધચબ્ધિ પરમજ્ઞાનીના અન્તવિષે શુભ વાસ છે.
*******—
आकाशमां विहरनार सूर्य ने 42
લાંબી ઘણી મુસાફરી, વિશ્રામ લેજે વાટમાં, આચ્છાદના મેઘ તણાં, આવે ઉપાધિ ઘાટમાં; તાપે તપાવી વિશ્વને, જીવાડતા કઈ આપતા, આશય ઘણા ત્હારા હૃદયમાં, માહ્યની નહિ છાપતા.
For Private And Personal Use Only
....?