________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
ભાગ આઠમે. સમય સમયની પાની, ધ્રુવતા જગમાં છે સઘળે; અસ્તિ નાસ્તિ પાની સૈ, એક સમય ધ્રુવતાહિ મળે, ધ્રુવતામાં ઉત્પત્તિ વ્યય છે, ઉત્પત્તિ વ્યયમાં ધ્રુવતા, એક સમયમાં ઉત્પત્તિ વ્યય, ધ્રુવતાની હોયે સમતા. ૩ સત્ પર્યાયે અતિ અનન્તા, ધ્રુવતા છે પર્યાયપણે બદલે ના પર્યાયપણું તે, કેવલજ્ઞાની એમ ભણે; પયા સામર્થ્ય અનન્તા, સમય સમય ધ્રુવતા તેમાં, ધ્રુવતા છે પર્યાયપણે તે, ઉત્પત્તિ વ્યય છે એમાં. સમય સમયમાં પર્યાની, ધ્રુવતા છે પર્યાયપણે સમય સમય દ્રવ્યની ધ્રુવતા, દ્રવ્યાકિનય એહગણે; વિશેષાવશ્યકમાં ધ્રુવતા, પયાની કહેવાઈ, સાપેક્ષે સહુ આત્મદ્રવ્યમાં, સમય સમયમાં વતાઈ. આત્માસંખ્ય પ્રદેશે, અસ્તિ, નાસ્તિ પર્યાયડનંતા, સત્ સામર્થ્યજ સૈ પાયે, ઉત્પત્તિ વ્યયમાં સત્તા . સત્ પર્યાયે કાર્યપણે, સામર્થ્યપણાને પામે છે, બેમાં ઉત્પત્તિ વ્યય ધ્રુવતા, સમય સમયમાં જામે છે. ૬ અનન્ત પયીને દ્રવ્ય, જગના સૈ નિજમાં વિલસે, એક પ્રદેશે એક સમયમાં, અનન્ત શેયે સર્વ દિસે છે નાસ્તિ ધર્મો અનન્ત , પર દ્રવ્યના નિજમાંહી, અસ્તિ ધર્મના અનન્ત, આત્મવિષે ક્ષણક્ષણ માંહી. ૭ પ્રતિ પર્યાયે અનન્ત આવે, પરના નાસ્તિ પર્યાયે, પ્રતિ અસ્તિ પર્યાયે આવે, અસ્તિ નાસ્તિ સો પર્યાયે, ભંગી અનંતી સમય સમયમાં, નિજમાંહી ભાસે જ્ઞાને, બુદ્ધિસાગર આત્મસ્વભાવે, પિતાને જાણે ધ્યાને.
62 करमायला कमलने 20 કરમાયેલું દેખી હને, તર્ક ઘણુ મનમાં થતા, શાં શાં મળ્યાં કારણે હને, પ્ર”ને ઘણું આવી જતા
For Private And Personal Use Only