________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
ભજનપદ્ય સંગ્રહ.
GS = પ્રતિજ્ઞા પ૪િ વઢીને. આ
કવાલિ. પ્રતિજ્ઞા કર પ્રથમ સમજી, પ્રતિજ્ઞા કર યથા સમજી; પ્રમાણિક છંદગી કરવા, પ્રતિજ્ઞા પાળ બોલીને–૧ વિચાર કર પ્રથમ કેટ, પછીથી મૂક આચારે; ગમે તેવીજ વાતમાં, પ્રતિજ્ઞા પાળ બોલીને–૨ હિતાહિત પૂર્ણ જાણીને, કરીને ગ્યતા પૂરી, વિવેકે લાભ અવલોકી, પ્રતિજ્ઞા પાળ બોલીને–૩ વિચારી ભાવિની શક્તિ, હદયમાં લાવ નિશ્ચયને અનતુ વીર્ય ખીલવવા, પ્રતિજ્ઞા પાળ બેલીને–૪ અમૂલ્ય વાણીના શબ્દ, કરીશ નહિ ધૂળના જેવા; વદીને શબ્દ સેનેરી, પ્રતિજ્ઞા પાળ બાલીને–પ ફરી જાતાં વદી શબ્દ, ગો વિશ્વાસ નહીં આવે, જગને લાભ દેનારી, પ્રતિજ્ઞા પાળ બેલીને– પ્રભુ શ્રી વીરના બધે, ખરે વિશ્વાસ લાવીને, બુદ્ધ બ્ધિધર્મ ધરવાને, પ્રતિજ્ઞા પાળ બોલીને–૭
૭ ૩પરિચયપુરતાનું સ્થાનિ. Dછ નિર્મલ જોતિમય હું ચેતન, નિરાકાર બ્રહ્મા વિષ્ણુ
એ સર્વ રહ્યા મુજમાંહી, કાલક વિષે જિલણ; ઉત્પત્તિ વ્યયને ધ્રુવતાએ, સહુ ભાવ મુજમાં રહિયા, ક્ષપશમને ક્ષાયિક જ્ઞાને, મુજમાંહી સર્વે લહિયા. ૧ અસ્તિ ધમની ઉત્પત્તિ વ્યય, ધ્રુવતાને ક્ષણ ક્ષણ ભાગી; નાસ્તિ ધર્મની ઉત્પત્તિ વ્યય, ધ્રુવતાને હું નિગી; અસ્તિ ધર્મથી નાસ્તિ ધર્મથી, ચેતનમાં સઘળું જ્ઞાને, નવ નવ સમય સમયમાં, ઉત્પત્તિ વ્યયતા સ્થાને. ૨
For Private And Personal Use Only