________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૫
~~
~~~~~
~
છે
GS “અમારે શું? તમારે શું?”
મળી જુદા થનારાઓ, નિજેચ્છા ત્યાં જનારાઓ યથા સુખ જ્યાં ગમે ત્યાં જાઓ, અમારે શું તમારે શું? 1 ભમાવ્યાથી ભૂલી ભમતા, જુઓ નહિ ભાવીના ખત્તા; નથી જ્યાં સ્નેહનું બિન્દુ, અમારે શું તમારે શું ? ૨ અબી બોલ્યા અબી મિથ્યા, નથી રહેણી સદા તા; જિગરને નહીં સમજનારા, અમારે શું તમારે શું ? ૩ હૃદયરસથી ન મળનારા, મળીને ભિન્ન થાનારા; મળે તેવા થનારાઓ, અમારે શું તમારે શું? ૪ ગમે તે પાયું પીનારા, ખરું નહિ મન સમજનારા, પશુવત્ માર્ગ વહનારા, અમારે શું તમારે શું ? ૫ હૃદયમાં નહિ ઉતરનારા, ગમે તે ચિત્ત ભરનારા; કચ્યું તે દૂર કરનારા, અમારે શું તમારે શું ? ૬ મિલન તે નહિ સમજનારા, કૃતઘી પાઠ ભજવનારા; ગમે તે કહે ગમે ત્યાં જાઓ, અમારે શું તમારે શું? ૭ કચ્યું નહિ લક્ષ્ય દેનારા, નથી શિષ્ય નથી ભક્ત; બુદ્ધ બ્ધિસંત મેળાપી, અહો તે હું અહો હું તે. ૮
ભs “જેતરની નિષ વિત્ત વિવા.” ભ૭ ચેતનજી નિજ ચિત્ત વિચાર, વસ્તુ સ્વભાવે વસ્તુ ધારે; વસ્તુ સ્વભાવે વસ્તુ પ્રાધે, ચેતન મિથ્યા કર્મને છે. ૨૦૧ કર્મ વિપાકી ઉદયે આવે, મુઝે નહિ જ્ઞાની પરભાવે; સમતાએ સહુ કમને વેદ, ભૂતકાલના કર્મને છેદે. ૨૦ ૨ દીન ન થાવે કર્મના ભેગે, ત્યારે થઈ વેદે ઉપયોગ, શુદ્ધ ધર્મમાં સ્થિરતા ધારે, કર્મ વિપાકે લેશ ન હારે. ૨૦ ૩
For Private And Personal Use Only