________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૪૭
સતાવે શત્રુઓ દાવે, તથાપિ ટેક ના ત્યજવી, સદા છે સત્યથી ચઢતી, હમેશાં ચાલ નીતિથી. ત્યજીને મૃત્યુની ભીતિ, પ્રભુને ભક્ત થઈ પ્રેમે; જી પર મિત્રતા ધારી, હમેશાં ચાલ નીતિથી. વધે વટની પરે ભકતે, અમરેલી પરે વધતા; પ્રભુની ભકતને શક્તિ, હમેશાં ચાલ નીતિથી. ૮ ત્યજીને સર્વ શંકાઓ, પ્રભુ પર પૂર્ણ ધર શ્રદ્ધા, બુદ્ધચબ્ધિ ધર્મની કરણી, ફળે છે. હે ફળે છે હે. ૯
== વન નિવામ વાવનું. -
કવ્વાલિ. જગની ભવ્ય શાળામાં, ફિયાની યોગ્યતા પામી, ફળની આશા રાખ્યા વણ, બની નિષ્કામ કરવાનું. ૧ ફરજ છે કાર્ય કરવાની, અધિકારે સદા મુજને, થશે ફળ તે ન જેવાનું, બની નિષ્કામ કરવાનું. ૨ અદા કરવી ફરજ મ્હારી, સદાને મંત્ર એ મેંઘો; પ્રભુ આજ્ઞા ગણ લઈ, બની નિષ્કામ કરવાનું. ૩ અધિકારેજ સેંપાયું, કબૂલે દિલ જે કરવું; પછી પાછું હહ્યા વણું તે, બની નિષ્કામ કરવાનું. થતી કીતિ રતિ ના ત્યાં, નથી અરતિ અકીતિએ; અહંવૃત્તિ વિના સહેજે, બની નિષ્કામ કરવાનું. ૫ કર્યા વણુ હારૂં ને હારું, સ્વભાવે સાક્ષી રૂપે હૈ સદા આનન્દ માનીને, બની નિષ્કામ કરવાનું. ૬ જગત્ કર્તવ્યશાળામાં, જી સે કમ એગીઓ, જુદાં છે કાર્ય જીવોનાં, બની નિષ્કામ કરવાનું. કરે નિષ્કામથી કરણું, ખરેખર કર્મચી તે, કદી લેપાય ના લેપે, બની નિષ્કામ કરવાનું.
For Private And Personal Use Only