________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
ક્ષણે રૂા ક્ષણે તુષ્ટા, પ્રતિપક્ષી થતા ક્ષણમાં; ઘણા છે તુચ્છ મન જીવા, હૃદયને પારખી દેજે-૨ ઘડીમાં પાથરે પ્રાણા, થઈને સ્વાથી અંધા; ખસી જાવે ખરી વખતે, હૃદયને પારખી દેજે—૩ કૃતજ્ઞીઓ ઘણા ધુર્તો, હૃદયના શૂન્ય માનવીઓ; ફુટેલા પેટના કાચા, હૃદયને પારખી દેજે ૪ ઘણા છે પેટ પૂજારી, ઘણા છે સ્વાર્થ પૂજારી; ઘણા છે માન પૂજારી, હૃદયને પારખી ઈંજે—પ ફુટેલા ઢાલ જેવા કેઇ, ઘણા છે ગાડરાં જેવા; ઘણા છે શ્વાનના જેવા, હૃદયને પારખી દેજે—ત્ ઘણા છેસના જેવા, ઘણા છે ફુંક મારણીયા; ઘણા છે મિષ્ટ એણિયા, હૃદયને પારખી ધ્રુજે—છ ઘણા છે ઢાલ પિટણીયા, ઘણા છે ગાલ ઘુસણીયા; ઘણા છે દિલ કાતરિયા, હૃદયને પારખી દેજે~૮ હૃદયને માહ્યથી જુદા, ચિતા પેઠે નમી મારે; ક્ષણિક મનના ઘણા જગમાં, હૃદયને પારખી દેજે—૯ ઘણા છે. ઉંદરા જેવા, ઘણા કિપાકના જેવા; વિવેકે સૈા વિચારીને, હૃદયને પારખી દેજે—૧૦ જીવેાની સાથમાં મૈત્રી, ધરીને ધર્મ આચરજે; બુધ્ધિ આત્મની વિદ્યા, હૃદયને
પારખી દેજે—૧૧
* સાવો નૈન. ક
અવધૂ કયા સાવે તન મડ્સે—એ રાગ,
જ્ઞાની સાચા જૈન કહાવે પરમ સમય રસ પાવે.—જ્ઞાની. દ્રવ્ય ગુણ પર્યાયને જાણે, સાચી શ્રદ્ધા દાવે; સકલ નચેાના અંશે દેખે, અનેકાન્તતા ભાવે.
For Private And Personal Use Only
૫
જ્ઞાની. ૧