________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
શુદ્ધ પ્રેમના પન્થમાંરે, એહ પરીક્ષા રહાઈ બુદ્ધિસાગર ધર્મની, શ્રદ્ધા ભક્તિ વધાઈ. પડે.
ૐ શાન્તિઃ
૫ રૂ
-% મુ મગનથી રાત્તિ. પ્રત્યે તુજ ભજન વિના નહીં શાન્તિ, દેખું સહુ આ બ્રાન્તિ
.... સુખ નહિ સ્વને દુનિયામાંહી, મેહે નહીં ઉત્ક્રાન્તિ; દુનિયા શોધી જ્ઞાની થાક્યા, સુખ નહિ પુલ જાતિ -પ્ર...૧ તુજ ભજનમાં ભાલ્લાસે, ભક્તિ હદય ઉભરાતી; તુજ ભજનમાં અહત શક્તિ , પરપરિણતિ દર જાતી...પ્ર....૨ તુજ ભજનથી શ્વાસે, શાન્ત રહે છે છાતી; માયાનાં આવરણે ટળતાં, ટળતી માયા કાતી........૩. ખાતાં પીતાં હરતાં ફરતાં, શ્વાસોચસે ભાતિ; ધૂન ભજનની લાગી પ્રેમ, તુંહિ તેહિ વિખ્યાતિ.......... ...૪ તું મારામાં હું હારામાં, હું તું એકજ જાતિ; જેમ જેમ વિલસી તું રહિયે, છાતી મુજ ઉભરાતી. ૫ સર્વયમાં તુજને થાપી, વૃત્તિ શાન્તજ થાતી; હું તું ની સકુરણામાં થાપી, વૃત્તિ કરૂંજ સુહાતી . .૬ કર્તા હર્તા ભક્તા સાક્ષી, વૃત્તિ ક્ષણ ક્ષણ થાતી, બુદ્ધિસાગર ષકારકમાં, ભંગી અનંતી જણાતી.....પ્રભે......૭
૩ૐ શાન્તિ. == હવયે પરવી છે. -
કવ્વાલિ. ઘણા છે ચિત્તના મેલા, ઘણું વિશ્વાસઘાતિયે, ઘડીમાં નવ ધરે રંગે, હૃદયને પારખી દેજે–૧
For Private And Personal Use Only