________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
પંડિતેઓ ખેંચાખેંચી, વાદવિવાદે આણી, દર્શન ઝઘડા રગડામાંહી, કરતા સે ધુલધાણ. સને. ૧ નિજનું થાપી પરનું ઉત્થાપી, થાતા બહુ અભિમાની, કલેશ દ્વેષની હોળી બનાવી, ઘાલે શિર ધૂળ પાણું. સિને. ૨ જોગી જતિ સન્યાસી સાધુ, ખેંચ ખેંચા વાણી, આપ મતિ ત્યાં યુકિત તાણી, દુનિયા સહ લુંટાણી. સને. ૩ દષ્ટિરાગે મુંઝયા મેટા, ભૂલ્યા જ્ઞાની ગુમાની, ખેંચાણ વૈરાગી પક્ષે, કરી ઘણું નાદાની. સેને. ૪ બેલ ઘાને બહુ મલકાતે, બહુ ચાલ્યા મન માની, આંખ ઉઘડતાં ઘાણી પાસે, બ્રાન્ત ભૂલ્ય પ્રાણ. સને. ૫ મન માન્યું લાગે બહુ વ્હાલું, બીજું જુદું જાણું, ખંડન મંડન પક્ષાપક્ષે, ભુલી દુનિયા દિવાની. સને. ૬ સાપેક્ષાએ સઘળું સાચું, સન્ત સમજ ગુણ ખાણી, બુદ્ધિસાગર અનુભવજ્ઞાની, સાચી તત્ત્વ કહાણી. સૈને. ૭.
નાં પ્રેમ છે .ક્સિ ,
કવ્વાલિ. સમજતા પ્રેમને કોઈ, નથી એ વાતમાં મળતે જણાતા જુઠ પ્રેમીઓ, જગતમાં પ્રેમી છે કે, ઘણું દુર્લભ થવું પ્રેમી, વિકારી પ્રેમીઓ ઝાઝા વિચારે દીર્ઘદ્રષ્ટિથી, જગત્માં પ્રેમી છે કે ઈ. સલામી પ્રેમ છે સસ્તે, લટકિયે પ્રેમ છે ઝા; પરીક્ષામાં ટકે તે, જગતમાં પ્રેમી છે કે ઈ. કરે છે પ્રેમના ચાળા, મળે એવા ઘણા લોકો વિપત્તિમાં રહે સાથી, જગતમાં પ્રેમી છે કઈ ગુરૂ ને દેવની ભક્તિ, ખરા એ પ્રેમ વણ કયાં છે; ખરી શ્રદ્ધા ધરે તેવ, જગતમાં પ્રેમી છે કેાઈ.
For Private And Personal Use Only