________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
કરે સ્વાર્પણ સકલ નિજનું, ગણે નિજ આત્મવત દુનિયા પ્રભુ પધરાવતે મનમાં, જગમાં પ્રેમી છે કે ઈ. ઘણું છે ભાવથી પ્રેમી, ઘણા છે વાણીથી પ્રેમી, હૃદયવાણુ વપુથી તે, જગતમાં પ્રેમી છે કે. જણાતે પ્રેમ આચારે, જણાતો પ્રેમ આંખમાં પ્રતિજ્ઞાથી સદા ટેકી, જગમાં પ્રેમી છે કે ઈ. વિશુદ્ધ પ્રેમગંગામાં, સદા ઝીલે ખરા સન્ત; કરે છે પાપ મલ દરે, જગતમાં પ્રેમી છે કેઈ. ખરેખર આત્મના જ્ઞાન, વિશુદ્ધ પ્રેમ પ્રગટે છે; વિરલ છે આત્મજ્ઞાનીઓ, જગતમાં પ્રેમી છે કે ઈ. - ૧૦ નથી જ્યાં ભિન્નતા સ્વાર્થી, સકલમાં બ્રહ્મ જેવાનું; બુદ્ધયબ્ધિ સન્તની ભક્ત, વિશુદ્ધ પ્રેમ પ્રગટે છે. ૧૧
તવિર શ્વાનો. વિકારી શ્વાને લાજ ધરે ન જરાએ, ભસે કાટે ન ધરાએ.
..........................વિકારી આંખોમાં ઈષ્ય ઘણુરે, કરે ઘુરકીયાં ખૂબ અટવાતાં આશા ધરી, સામાસામી કરે બૂમ–વિકારી. ૧ વિવેકે સમજે નહીં, આડાં અવળાં ધાય; કહ્યું ન કરતાં સ્વામિનુંરે, સામા કરડવા જાય–વિકારી. ૨ પૂછો બહુ સિદ્ધાં કયોરે, તો પણ વાંકાં થાય; પડી ટેવ ટળતી નહીં, કેટ કરેરે ઉપાય–વિકારી. ૩ એક એકનું ખઈ જતાંરે, ખુંટીને ખરાક રસ્તામાં ઉભા રહી, સુંઘે છે કંઇ નાક–વિકારી. ૪ નાત જાતીલાં આવતારે, ભસી દિયે બહુ માન, લહુઆ ડુચા બહુ ભરેરે, કરડે ક્રોધે કાન–વિકારી. ૫ નબળાં જબરાથી ડરીરે, પૂછવાળી દિયે માન, હાય કરતાં દાંતિયારે, તે પણ આવે ન સાન-વિકારી. ૬
For Private And Personal Use Only