________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
પ્રતીતિ પૂર્ણ થઈ ત્હારી, કથાતી વાણીથી ના તે; બુદ્ધગ્ધિ ભક્તિના ચેાગે, પ્રભુ તુ છે પ્રભુ તુ છે.
कथं ते कर धरी श्रद्धा.
કવ્વાલિ.
ભલુ' તેથી થશે મારૂં, હૃદયમાં સત્ય એ લાવી; દલીલો વેગળે મૂકી, કશું તે કર ધરી શ્રદ્ધા. નથી બુદ્ધિ સમજવાની, અધુના તુજમાં પૂરી; પછીથી પૂણુ સમજાશે, કર્યું તે કર મરી શ્રદ્ધા. ભલામાં હું સદા ત્હારા, હૃદયમાં પૂ એ લાવી; અખડાનન્દને અર્થ, કથ્રુ તે કર ધરી શ્રદ્ધા. અધુના ચેાગ્ય ના લાગે, પછીથી યાગ્ય તે ભાસે; ગણી આજ્ઞા પ્રભુની એ, કથ્રુ તે કર ધરી શ્રદ્ધા. અપેક્ષાએ ઘણી રહી જ્યાં, થતાં પાર ના આવે; હૃદયના પૂર્ણ પ્રેમે હા, કછુ' તે કર ધરી શ્રદ્ધા. હુન્નુ તુ ખાલબુદ્ધિથી, ગ્રહીશ ના આશયે પૂરા; સદા સૈનિકવત્ થઇને, કછુ તે કર ધરી શ્રદ્ધા. સદાચારા વિષે આતા, અધિકારે કથે છે સા; ગણી તવ શ્રેયના માટે, કશું તે કર ધરી શ્રદ્ધા. રૂચે ના જો ત્સુને હાયે, અલ ધ્વજ શબ્દને માની; ધરી દાક્ષિણ્યતા મનમાં, કથ્રુ તે કર ધરી શ્રદ્ધા. પડે તે દુ:ખડાં સહીને, જગત્માં એ ગણી લ્હાણું' ધરીને ધૈર્ય મનમાંહી, કથુ તે કર ધરી શ્રદ્ધા. કરે મા બાલુડાને હા, હુકમ તેવા ઉઠાવે તે; બુદ્ધગ્ધિ સદ્દગુરૂપ્રેમી, કથુ' તે કર ધરી શ્રદ્ધા.
For Private And Personal Use Only
૧૦