________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨e
ભજનપણ સંગ્રહ.
विचारोना बलथी आचार प्रवाहमां फेरफार..
રોળાવૃત. વહે નદીનું પૂર જેસથી જ્યાં બહુ વેગે, થાય નદીને પન્થ ત્યાંજ વારિ અતિરેકે. બહુ જતા ઉભરાઈ વિચારે જનતાના જ્યાં, પડે ન આચાર ખરેખર ઉધમથી ત્યાં. ફર્યા આચારો જેહ જગત્માં જ્યાં જ્યાં જાણે, નવા વિચારે મૂળ હેતુ ત્યાં દિલમાં આણે. ૩ ફરે નદીને પટ્ટ ફરે છે શશીને ભાનુ, ફરે કેટના ન્યાયજ વાત ના જગમાં છાની. દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ભાવથી સહુ બદલાતું, વિચારે આચાર ફરે જગમાં એ જણાતું. આચારેના માત પિતા છે મૂળ વિચારે, વિચારે ફરતાં જ ફરે છે મૂલાચારે. રૂપાન્તર વિચાર અને આચારતણું છે, વિજ્ઞાની એ જ્ઞાન થકી એવું જ ગયું છે. નદી પૂરને જેસ રેકે દુર્લભ જે, બદલાતે આચાર, વિચારે ન્યાયજ તે. દ્રવ્ય ક્ષેત્રને કાલ ભાવથી વસ્તુ ફરે છે, જેનેને સિદ્ધાંત સર્વમાં સત્ય ઠરે છે. આચારે બદલાય વિચારે નવાજ પ્રગટે, જાણે જ્ઞાની એહ કદિ ના સમતા વિઘટે. વૈજ્ઞાનિક આ યુગવિષે ફરતું સા ભાસે, બુદ્ધિસાગર ઊત્કાન્તિ ક્રમમાં સુવિલાસે.
* ન્યાય કાયદાઓ કેટના કાયદાઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે
For Private And Personal Use Only