________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સમૂહ.
૧/ww
w
w
ગમે તેની થતી ભૂલે, ગમે તેવા વિચારમાં નથી જ્યાં કાયદા પૂરા થતા ના ડાહ્યાલો ત્યાં તું. ૪ વિચારી ચિત્ત થાકે જ્યાં રહે આરે નહીં એકે; કરીને કલપના જૂઠી, તે ના ડાહ્યલે ત્યાં તું. ૫ નથી પડતી સમજ પૂરી, અનેકાશય પ્રવૃત્તિમાં, બુરી લાલચ હૃદય ધારી, થતા ના ડાહ્યલે ત્યાં તું. ૬ રહ્યું જે ગુપ્ત હારાથી, અધિકારી વિના તે તે, નથી જ્યાં તું અધિકારી, તે ના ડાહ્યલો ત્યાં તું. ૭ હૃદય પૂરે, નહીં સાક્ષી, રહ્યા જ્યાં આશ ઝાઝા હજી ત્યાં જ્ઞાનિયે મથતા, તે ના ડાહ્યલો ત્યાં તું. ૮ યથા દષ્ટિ તથા સૃષ્ટિ, ખરું સર્વને ભાસે; બુદ્ધચબ્ધિ સત્યને કહેવું, વિજય છે સત્યને અન્ત. ૯
ક૭ મુ તું છે મુ તું છે. •
કવ્વાલિ. ગમે તેવા રૂપે તું છે, પુરેપૂરો નહીં ભાસે; તથાપિ ભાસ દિલમાંહી, પ્રભુ તું છે પ્રભુ તું છે. ૧ થઈ લયલીન વિચારમાં, જિગરથી શેાધીને શે; પરામાં ભાસતું એવું, પ્રભુ તું છે પ્રભુ તું છે. ૨ અનુમાને ઘણાં કીધાં, પ્રત્યે તુજ અસ્તિતામાંહી, હૃદયમાંહી થતી કુરણા, પ્રભુ તું છે પ્રભુ તું છે. ૩ અકલને ના કળી શકતે, અગમને પાર ના પામું જિગરને તાર વાચક તે, પ્રભુ તું છે પ્રભુ તું છે. ૪ અલખને ના લખી શકતે, અહે એ કોણ સંસ્કારે, થતી પુરણું સ્વયં એવી, પ્રભુ તું છે પ્રભુ તું છે. ૫ પ્રભુને પૂર્ણ પૂજારી, અહો એ ના હૃદયમાંહી, પ્રભુના નામની રટના, પ્રભુ તું છે પ્રભુ તું છે. ૬
For Private And Personal Use Only