________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
ગુરૂની સેવા પ્યારી રે, શ્રદ્ધા નીતિ સારીરે, ગુરૂના ભકત શોભતાજી બુદ્ધિસાગર સદગુરૂતારણહાર વધે એની માઝારે ત્રણ ભુવનને રાજારે પ્રભુ એની સાલ્હીમાં હાજી • • • • ગુરૂ ૧૧
ન મળ્યું તેને હૃદય થા. --
(વાલિ.) અમારી બહુ અપેક્ષાઓ, સમજતા આશ ખેંચી પ્રસંગે જે કચ્યું તેની, ગણું તેને હૃદય યારા. ૧ નાની બહુ અપેક્ષાએ, અમારા આશય સાચા યથા જાણ્યું જણાવે છે, ગણું તેને હૃદય પ્યારા. ૨ જિનાગમના અનુસાર, જણાવેલું જણાવે છે, વિરધીભાવને ટાળે, ગણું તેને હૃદય પ્યારા. હૃદય પેસી હૃદય ભાવે, હૃદયમાંહિ ઉતારે છે; ધરે નહિ ચિત્તમાં ઈષ્ય, ગણું તેને હૃદય યારા. બને સહાયી અનુયાયી, રહી સાથે કરે કાર્યો, વિચારે સામ્ય આચારે, ગણું તેને હૃદય યારા. હૃદયથી મેળ મેળવતે વહે જીનવરતણું પળે; અપેક્ષા જાણુ ધર્માથી, ગણું તેને હૃદય પ્યારા. રચેલા ગદ્યપદ્યોમાં, ઘણા આશય રહ્યા જાણે, બુદ્ધચબ્ધિ સન્તના ભક્ત, ગણું તેને હૃદય પ્યારા. ૭
# શાહની સલિ. » શઠની સંગ નઠારી, ભજનમાં ભંગ પડાવે ભારી. ચંચલતા કરનારી, ભજનમાં, શઠની. કાક પિઠ દોષ જુએરે, વિકથા કુથલી યારી, ખાય તેનું બહુ દતરે, જીભ જુઠે વહનારી. ભજનમાં. ૧ હડકાયા કૂતર પરેરે, વૃત્તિ કરે નહિ ઠારી, બેઠે ત્યાં ઉચાટ કરાવે, તેને ચિત્ત ધારી. ભજનમાં ૨
For Private And Personal Use Only