________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-૨૦
ભજનપદ્ય સંગ્રહ.
સહજ આનન્દ રસ પુપે; જણાવી શુદ્ધ પ્રીતિ હે; પ્રમાણિક્તા પઠાવી હે થયે પત્નીવ્રતી ટેકો. ૩૧ ભ્રમરને પુષ્યની ચર્ચા, ખરી અધ્યાત્મમાં જાણે બુદ્ધયબિ પુષ્પ અન્તરમાં, ભ્રમર ચેતન જણવ્યો એ. ૩૨
=== . s+
(વેલા વેગે આ રે–એ રાગ. ગુરૂના જ્ઞાન હીનારે, અહંકારમાંહી લીનારે, નગુરા નરકે જાવશેહાજી નથી રે જેના માથે ગુરૂ ગુણવાન .. . . . ગુરૂ ૧ ગુરૂહી પાપીરે નિન્દાના કીડા થાતાજી વિઝામાંહી ઉપજી લહે ઘણું દુઃખ • • • ગુરૂ...૨ કુતર્કો ઘણુ કરતારે આડા અવળા ફરતા ધર્મને નાખે ખાડમાંહે, પડતા તે તે નરકની ખાણ મઝાર
... ... ગુરૂ૩ પૈસાના અથી પૂરારે, કામિનીસંગ શૂરારે, લેકેને પાડે જાળમાંહાજી, નાસ્તિક મતિ ધર્મ બળ નરનાર. ... ... ... ગુરૂ૪ સાધુની કરે નિન્દા, નારીનાપર ફીદારેગુરૂથી રહે વેગળાહા જી, શ્વાનની પેઠે એ ડું ચાટય ખાનાર... ... ... ... ગુરૂ૫ ગુરૂને નહીં ગણતારે, મન માન્યું બડબડતા પિધેલા જેવા લાગતા હાજી, ઘડી ઘડીમાંહી બેલીને ફરી જાય ... ... ... ગુરૂદ હેળીના જેવા રાજારે, ગણે ન ગુરૂની માઝારે, લજાવ્યા નહીં લાજતાજી, ખાતાં ડાંગ જેવા હરાયાં ઢોર ... ... ... ... ગુરૂ....૭ વિશ્વાસઘાતી હુંડારે, કૃતઘી ભૂંડા ગુંડારે, મીઠા બેલા ઢંગીયાજી, નથી એના ભાગ્યમાં ધર્મનું નાવ ... ... ... ગુરૂ૮ ખટપટીયા પેટા પ્રેમી, બુંઠા ઠુંઠા મીરે, અનીતિના તે આખલાહોજી, ગરબડિયા ચંચલ મનના કુભ ગણાય ... .... ગુરૂ.૯ છિલ્લર પેટ ધારીરે, જે વ્યસનના અવતારી, અજ્ઞાની કૂડાદિલનાહજી, ગુરૂના સામાં થતા લાપીને જે આણ • • • ગુરૂ૧૦
For Private And Personal Use Only