________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૧૯
નથી જ્યાં શુદ્ધ પ્રીતિની, જરા પણ ગબ્ધ ત્યાં શું છે ? હદય પ્રેમી નથી તું તે, વિષય પ્રેમી વ્યભિચારી. ૧૭ ખિલેલાં અંગ કરમાતાં, ખિલેલો રસ ટળી જાતાં, હૃદય હારૂં થતું ન્યારૂ, વનેચર સંગને છેડે. ૧૮ અરે ઓ કાળ વાયુની, પ્રખર ઝાપટ થકી પડતાં ઉડીને તું જતે આઘે, સમ પ્રાણ લે પાછા. ૧૯ અહે તુજ પ્રેમનાં વચને, સકલ જૂઠાં પરીક્ષામાં વિષયરસ પ્રેમના સ્વાદુ, દુરાચારી વિષય મૂહા. ૨૦ મળે રસ ત્યાં સુધી વ્હાલી, કહીને પ્રેમ દાખવતા; પછીથી ભાગતા દરે, અદીઠજ મુખડું હેનું. ૨૧ નથી તું પ્રેમને પન્થી, બચાવે સ્વાર્થથી પ્રાણે; ક્ષણિક આનન્દને સંગી, ખરું તું સુખ નહિ પામે. ૨૨ ધરે છે ચન્દ્ર પર પ્રીતિ, ચકરજ પ્રાણ આપીને, બપૈયે મેઘની સાથે, ધરે છે પ્રેમ નિષ્ઠાથી. ૨૩ નથી પત્નીવ્રતી તું તે, ક્ષણિક આનન્દને સ્વાથી, કર્યો છે ન્યાય તવ કમેં, કરી કાળા વદનવાળે. ૨૪ સદા આનન્દ જ્યાં રહેતે કરી લે છે તેની તું; ધરીને શુદ્ધ પ્રીતિનું, ખરી તું એક ધર નિકા. ૨૫ ક્ષણિક મકરંદમાંહી તું, અરે તું મુંઝતો મોહે, અખંડાનન્દ રસ ભરિયું, ખરું તું પુષ્પ સમયેના. ૨૬ ક્ષણિક રસને ક્ષણિક ગધે, સમપે પ્રાણ તે મૂખ, પરમ પ્રીતિ વિના પ્રાણે, સમર્પતા નથી જગમાં. ૨૭ ક્ષણિક પ્રેમી ક્ષણિક સંગી,ક્ષણિક વચની ભ્રમર થા ના
કહી તે શિખ માનીને, પ્રત્યુત્તર દે વિચારીને. ૨૮ ભ્રમર–ખરી પ્રીતિ ખરી નીતિ, ખરી નિષ્ઠા જણાવી હૈ
વ્યભિચારી અનાચારી, જણવી ભૂલ સુધારી. ૨૯ ઉપરના રૂપની પ્રીતિ, ખરી ના જાણવી નિત્ય, અરે રસ્તે સુઝાડે ઓં, વિષય પ્રીતિ ત્યજાવી હે. ૩૦
For Private And Personal Use Only