________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮
ભજનપદ સંગ્રહ.
મધુરા રસ પાવે છે, ઘણા આનન્દ આપે છે; સુગધી બહુ પ્રસારે છે, ઘણી તૃપ્તિ સમર્પે છે. પુષ્પ—અરે ભેળા ભ્રમર ભ્રાન્ત, મધુરાં વેણુ એ એલે, અમારી કારમી શેલા, પલકમાં નષ્ટ થાનારી. જતી કરમાઈ પાંખડીઓ, પડી જાવુ પલકલરમાં; સુગ ંધ જ એક ક્ષણ ભરની, હૅને ત્યાં તૃપ્તિ છે ભ્રાન્તે. પ ઉપરના રંગ ક્ષણમાંહી, શ્રી જાવે ટળી જાતે; ઉપરના રંગના માહે, જગત્ ભૂલ્ય લહે દુ:ખા. ભ્રમર્—હૃદયના પ્રાણ પુષ્પજ તુ, મનેાહર મિષ્ટ રસ ભરીયું; ભલે હેા કારમી શાલા, તથાપિ પ્રેમ છે તુજમાં. પલકમાં નષ્ટ થાવાનું, થતું કુદ્રતથકી એતા; મહત્તા તુ લહે મુજથી, ભલે કરમાય તાપણુ શું? ૮ ઉપરના રંગને બંધે, સમાઁ પ્રાણ મેઘેરા; જીવન મરવું ભલે થા, લગી તુજપર સદા લગની. ૯ મળે આનન્દ રસ તુજથી, અત: તારાવિષે મેહ્વા; નથી પરવા જ પ્રાણાની, સદા તુજ રસ ભલા સ્વાદું.૧૦ પુષ્પ—અરે ગુજારવા મીઠા, નથી મીઠું હૃદય ત્હારૂ';
૧૧
પરે છે સ્વાર્થની પ્રીતિ, વ્યભિચારી અનાચારી, ઘડીમાં અન્ય પુષે તુ, ઉડીને બેસતા વેગે; મળે રસ જ્યાંય ત્યાં જાતા, વદ્દી શુ શબ્દ લેાભાવે. ૧૨ સ્વત: મારી મહત્તા છે, નથી તુજથી જરા વધતી; અસંતાપે જીવન ગાળે, હરાયા ઢારની પેઠે. ઉપર કાળા બહિર્ કાળા, સદા ગુણ ગુણુ કરનારા; સમો પ્રાણ નહીં ત્હારા, યથા જલ સંગમાં મીને. ૧૪ નથી લગની ખરી લાગી, રહી છે પ્રાણની પરવા; નિરસ પુષ્પ નહીં બેસે, નિરસ થાતાં ઉવેખે છે. ૧૫ મળે આનન્દ રસ જ્યાં ત્યાં, ઉડી જાતા ધરી પરવા; શિખવતા પાઠ સ્વાથી ના, પ્રમાણિક્તા નથી તુજમાં. ૧૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
3
७
૧૩