________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમા.
सही जा मन करी मोटुं.
( કબ્વાલિ. )
•
ઉપાધિયા કરી દ્વેષે, સતાન્યા ને તપાવ્યા હા; કર્યું તે ના કર્યું માની, સહી જા મન કરી મેહુ પરિષહ જે થયા કર્યે, પરિતાપેા થયા જે જે; ક્ષમા શાન્તિ હૃદય લાવી, સહી જા મન કરી મેાટુ કરી જે દુ ને નિન્દા, હુજી તાજી સ્મૃતિ પટમાં, ભુંસાવી દે અરે તેને, સહી જા મન કરી માટુ, પ્રતિબદલે કુષ્કૃત્યાના, ઘણી લેવા કરી ઇચ્છા; નથી તેથી ખરી શાન્તિ, સહી જા મન કરી મેાટુ. કરે આક્ષેપ દુષ્ટો જે, હૃદયના મને વિધે; ઉપેક્ષા લાવીને જ્ઞાને, સહી જા મન કરી મેહુ ગરીમાઇ અમીરીમાં, ફકીરીમાં સહન કરવું; સહનતા મિષ્ટ છે લ્હાણું, સહી જા મન કરી માટુ, વિપક્ષીઓ હને બૂરા, કહે તે લાવ નહિ મનમાં; પ્રભુ મહાવીરને ધ્યાઇ, સહી જા મન કરી માટુ. ઘણાં દુ:ખા ત્હને દીધાં, કમાણી પૂર્વ ભવની તે; ગણીને શાન્તતા લાવી, સહી જા મન કરી મેાહુ, સહનતા શૂરની શાભા, સહનતા સન્તની શાભા; બુદ્ધગ્ધિ ભકત પૂરા થૈ, સહી જા મન કરી મેાટુ,
મ॥ અમર પુષ્પ સંવાર. ॥
પુષ્પ ભ્રમરની વાતડી, સુણતાં હાય વિવેક; સત્ય તત્ત્વ સમજ્યા પછી, વધતી સાચી નેક.
For Private And Personal Use Only
૧
2
3
૪
૫
७
૧
ભ્રમર—મનેાહર પુષ્પ માંથેરૂ, ખિલ્યુ મુજ દિલ ખિલવતુ તુ;
અમારા ભાગ્ય તુ પ્રગટયું, હા તારી ખરી શાલા. ૨
८
૧૦