________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
તુજ વિણ બીજું શું હું છું, તુજ પ્રાપ્તિ સુખકારી; હું તું ને જ્યાં ભેદ રહે ના, મળવું એ રીત સારી–ન્હાલા૫
જ્યારે ત્યારે પણ તું મળવાને, એકરૂપતા ધારી; ટળવળાવે કેમ હુને તું, મળ પ્રભુ આવારી—વ્હાલા૬
હેલા મડાની વાત છેડી દઈ, થા પ્રત્યક્ષ જીતારિ, બુદ્ધિસાગર શરણ તમારું, નિશ્ચય કરી તુજ યારી-વ્હાલા. ૭
* કાનૂન દૂગારી. આ
(રાગ ધીરાના પદને.) દુનિયાનો પૂજારી રે, દુનિયાના ગુણે ચિત્ત ધરું; પ્રભુરૂપ દુનિયારે, જીવોની સાથે પ્રેમ કરૂં-દુનિયા. પ્રભુરૂપ દુનિયાના જી, સત્તાએ સહુ હોય; સત્તાએ જિન છે સૈ , સંગ્રહ નથી જોય; અન્તરના સુવિચારે રે, ભદધિ સહેજે તરૂ–ન્દનિયા. ૧ સર્વજીનું ભલું ઈચ્છવું, પહેલી પૂજા એહ; સર્વ જીવે છે મુજ આતમસમ, અનન્ત ગુણગણુ એહ; એવી બીજી પૂજારે, ભિન્ન ભાવ સહુ સંહરૂ–દુનિયા. ૨ દુનિયા તે હું હું તે દુનિયા, એકમેક સ જેત; જી હું ને પ્રભુ બ્રહ્મ છે, એક સરીખે ઉઘાતક ત્રીજી પૂજા કરતા, સમાધિએ સંચરૂં–દુનિયા. ૩ સદ્વિચારે આચરણમાં, પ્રગટપણે દેખાએ ચારિત્ર્ય સહુમાંહિ ખીલો, દોષે સહુ દૂર જાઓ: ચેથી જગની પૂજારે, કરી નિત્યાનંદે ઠરૂ–દુનિયા. ૪ પ્રભુમાં જેવું તેવું મુજમાં, મુજમાં તે જગમાંહી, ક્ષાયિક ભાવે અનન્ત ઋદ્ધિ, પ્રગટે વીર્યોત્સાહ, બુદ્ધિસાગરપૂજા, પંચમી શિવપદ વરૂ-દુનિયા૫
For Private And Personal Use Only