________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ આમા.
Gl स्मरणमां छे स्मरणमां छे.
૧
૩
(કવ્વાલિ.) ભણાવ્યા હૈ' ગણાવ્યે હૈ, હૃદયના પ્રેમને આપ્યો; જીગર વિશ્વાસને આળ્યે, સ્મરણમાં છે સ્મરણમાં છે. અમૂલ્ય સ્નેહના સ્નેહી, હૃદયરસ રેડિયા દિલમાં; સમપ્ટે શુભ સવે હું, સ્મરણમાં છે સ્મરણમાં છે. ર પ્રતિફળ આપવા માટે, નથી એકે ખરી વસ્તુ; પ્રતિ બદલા વળાતા નહિ, સ્મરણમાં છે સ્મરણમાં છે. સ્મૃતિપટ મૂત્તિ આલેખી, અમાને કે શિખવતી તે; પરિવર્તન કરે કે કે, સ્મરણમાં છે સ્મરણમાં છે. ૪ જણાવે કે રહી માને, રહી મૈાનજ હૃદય ગ્રહતું; અધુ આ સૂક્ષ્મ બ્રહ્માંડે, સ્મરણમાં છે સ્મરણમાં છે. મિલાવ્યેા તાર તારાથી, જણાતુ તે હજી સઘળું; નથી વ્યવધાન અન્તમાં, સ્મરણમાં છે સ્મરણમાં છે. ઉછળતુ દિલ એ કહેતુ, સહાયી થા સહાયી થા; બુઘ્ધિ ભક્તિ રંગે એ, સ્મરણમાં છે સ્મરણમાં છે. છ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્હાલા પ્રભુ વ્હેલા મળેા નિર્ધારી, લેશેા જલ્દી ઉગારી.........
प्रियप्रभुने मळवानी विज्ञप्ति. क
૫
For Private And Personal Use Only
૧૫
.વ્હાલા.
વિરહ મમાતા ના હુવે ત્હારા, ક્ષણ ક્ષણ છે સ્મૃતિ ત્હારી, જેવા તેવા પણ દાસ તમારા, ઉદ્ધરશે! સુખકારી—વ્હાલા૦ ૧ તુજ વિરહે ક્ષણ લાખા વરસસમ, ચાહું ન અન્ય મહારિ; પ્રાણપ્રભુ વિભુ અન્તર્યામી, અકળ કળા છે અપારી દયાસિંધુ કહેવાતા જગમાં, ચઢ હુવે મુજ વ્હારી; દામ ન બેસે સેવક તારે, છે મહિમા તુજ ભારી—વ્હાલા૦ ૩ હું માગું તે મુજને આપા, તેમાં શુ બલિહારી; માગ્યા વણુ સહેજે જે આપા, ત્યાં છે શાલા તમારી-વ્હાલા૦ ૪
વ્હાલા૦ ૨