________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Eભજનપદ સંગ્રહ.
નિદા ત્યજે ના કેઈની રે, પર પંચાતો હજારી, હસે સાધુસખ્ત પજવતા, દે નહિ જપવા જારી. ભજનમાં. માથાકૂટ કરે ઘણી રે, રાહુપરે દુઃખકારી; સન્તજનોને એહ પતી, ભાવી ભય કરનારી. ભજનમાં. ૪ હે હા ઉપાધિ કરેરે, ધાડ પરે વિકરાળી; આડું અવળું બોલીને રે, ક્રોધ કરાવે વિકારી. ભજનમાં. ૫ શઠ માથે નહિ શિંગડારે, લક્ષણ જોશે વિચારી, બુદ્ધિસાગર ચેતી ચાલે, સ્થિરતા સુખ પૂજારી. ભજનમાં ૬
- - - -
એ- ન. - પ્રભુ શ્રી વીરના પળે, છતત દેષ જે વહે તે કષાયી જીતવા યતો, ખરે તે જેન કહેવાતે. જીનેશ્વર જ્ઞાન શ્રદ્ધાથી, યથાશક્તિ જીતે અંશે અહો જે દોષને યત્ન, અપેક્ષાએજ જેન જ તે. ધરે શ્રદ્ધા ખરી ભક્તિ, અવિરત ભાવને ધારે, પ્રભુને સત્ય પૂજારી, ખરે તે જેન કહેવાતે.. ધરે વિરતિપણું અંશે, ધરે વિરતિત્વ સર્વાશે; યથાશક્તિ વ્રત પાળે, ખરે તે જેન કહેવાત. જગત્ ઉપકાર કરનારે, જગનાં દુઃખ હરનારે; દયામાં ભાગ લેનારે, ખરે તે જેન કહેવાત. ધરે સ્યાદ્વાદષ્ટિને, અપેક્ષા સત્ય ગ્રહનારે નહીં નિરપેક્ષ થાનાર, ખરો તે જૈન કહેવાતા. ગુણાનુરાગ ધરનારે, નાને બહુ રમજનારે; પ્રભુ સિદ્ધાન્ત ભણનારે, ખરે તે જેન કહેવાતે. ખરાને જે ખરૂં જાણે, કુતર્કો ચિત્ત નહિ આણે; કદાગ્રહપક્ષ નહિ તાણે, ખરે તે જેન કહેવાતો. ગુણેથી જેન છે દુનિયા, પ્રભુ મહાવીરના બધે, બુદ્ધચબ્ધિસદ્દગુરૂ સંગી, ખરે તે જૈન કહેવાતે,
For Private And Personal Use Only