________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
મુનિવર લ્હેરમાં આવી, દિયે ુટિ થકી આશી: ફળે છે દેવતા પેઠે, અનુભવથી નિહાળ્યુ એ. વિનય સેવા ખરી ભક્તિ, ખરૂ સ્થાપ`ણુ કા થી તા; ઉઠે છે લ્હેર નાભિથી, કરે છે કાર્યની સિદ્ધિ. ખરી શ્રદ્ધા ખરી પ્રીતિ, હુકમ સર્વે ઉઠાવ્યાથી; મુનિયા દેવની પેઠે, કરે છે કાર્ય મન ધાર્યુ. ખરી નિષ્કામની સેવા, કરે નહિ યાચના કયારે; વખત આવે મળે ઈછ્યું, કે જો વ્હેર ડુંટીથી. શુભાશી: એજ છે સિદ્ધિ, પ્રભુના ભક્તને મળતી; બુદ્ધગ્ધિ સતની આશી: મળે છે ભક્તને ભાગ્યે.
'
— હો તો શું? રહ્યા તો શું? ( કવ્વાલિ.)
ખરૂ' ખાતુ પરખવાની, હૃદય શક્તિ નથી ઝાઝી, પય: પાણી સકલ સરખું, ક્યા તા શુ? રહ્યા તેા શુ? પ્રભુ કહીને ગુરૂને તેા, વિરોધી થઈ વા ન્યારૂ, ભમાવ્યાથી ભમી જાતા, કર્યો તે શુ? રહ્યા તો શુ ? કરિના કણું વત્ શ્રદ્ધા, પ્રસંગોપાત્ત ડગમગતી, વિચારા સ્થિર નહિ રહેતા, યા તે શુ? રહ્યા નથી સિદ્ધાન્તની જ્ઞપ્તિ, તથા ગાળીતણા ચવડા, થએલા ગારના ખીલા, ક્યા તે શુ? રહ્યા તે શુ? ગ્રહણ ને ત્યાગ હેતુઓ, સ્વયં જાણેા નહીં એકે, મળે તેવા થઇ જાતા, ક્યા તા શુ? રહ્યા તે શુ? પરીક્ષા શક્તિમાં મીંડું, વા છે. ગાડરાં પેઠે, વા છે અન્યની પેઠે, ફર્યા તા શુ? રહ્યા તા શુ? ટકામાં સર્વ વસ્તુ જ્યાં, અનુયાયી જના એવા, હૃદયને કાનના કાચા, ફ્યા તે શુ? રહ્યા તે શુ? અપેક્ષાઓ સમજતા ના, નથી ઉપકારની કિસ્મત, ગુરૂદ્રોહી કૃતઘ્નીઆ, યાં તે શું? રહ્યા તે શુ?
For Private And Personal Use Only
પ
૧
શુ? ૩
મ
७