________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમો.
- મહિલા સુષ સ્ત્ર સાહિત્ય - પ્રભુની સાથે બાંધેરે, પ્રેમને સંબંધ સાચે પ્રભુથી પ્રેમ જોડીરે, આનન્દરસમાંહી રા –પ્રભુની ચાર ભાવના ચેરી બાંધી, વિવેક માંડવે સાર; સંયમના લીલુડા વાંસ, ભક્તિ ઘટ જયકાર; શ્રદ્ધાના તેરણ બાંધી, મનમાંહી બહુ મા –પ્રભુની ૧ સમક્તિનાં પિયરીયાં ચારાં, વિવિધ ગીત ગાય; શુભ પરિણતિ સાહેલી વૃન્દ, આનન્દથી ઉભરાય; ભાવથકી શૃંગારરે, પહેરે ભાવ નહિ કા –પ્રભુની. ૨ ભાવચરણ સાસરીયાં આવ્યાં, ઉત્તમ જાનજ લેઈ; આત્મપતિનું લગ્નજ કરવા, અન્તર લક્ષ્યને દેઈ, વાછ વાગે યારારે, અનહદ ધ્વનિ કેઈ–પ્રભુની ૩ સત્યતણું દુંદુભિ ગાજે, બેન્ડ શીલ સુખકાર; ઐક્ય ભાવની વેદી આગળ, બેઠાં બને જયકાર; વર વહુ પરણેરે, ચાર ફેરા ફરે ધારી–પ્રભુની. ૪ નિઃસંગ દશાને પહેલો ફેરે, બીજે સ્વાર્પણ ફેર; એકતાનને ત્રીજો ફેરે, ચે અનુભવ લહેર; પરણ્યા એમ બન્નેરે, અન્તરમાં સુખકારી–પ્રભુની પ આતમ તે પરમાતમ સાચે, પ્રભુ ખરે દિલમાંહી; લગ્ન ખરાં સમતાનાં તેથી, અન્તર્ દષ્ટિથી આંહી; બુદ્ધિસાગર સેવરે, પ્રેમને સંબંધ બાંધી–પ્રભુની. ૬
- ક ગારી. -
(કવ્વાલી.) ફળે છે હે ફળે છે , પરાભાષા ઉઠ્યા શબ્દ; મહન્તો લહેરમાં આવે, તદા આશી: સ્વયંસિદ્ધિ. પરભાષાજ આન્તરડી, નથી ખાલી કદિ જાતી, પરાના દૈવી છે શબ્દ, ઉઠે નાભિથકી તે તે.
For Private And Personal Use Only