________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમે.
(કવ્વાલિ.) નથી બે આંસુડાં પાડયાં, કરેલા દેષને માટે નથી રે પ્રભુ માટે, પ્રભુને ભક્ત તે કયાંથી. ૧ પ્રભુની પ્રાર્થના કરતે, જીની પ્રાર્થના હરતા, છ પર બહુ કરૂણ નહિ, કરૂણા કર ! પ્રભુને કહે. ૨ પ્રભુને શીર્ષ ઝૂકાવે, જીનાં શીર્ષ ઉડાવે, ભલું કરજે ! પ્રભુને કહે, જીવનું તે બુરું કરતે. ૩ ક્ષમાને આપ! પ્રભુને કહે, ક્ષમા કરતો નથી કેની, શરણ માગે પ્રભુનું ને, એને ના શરણ રાખે. ૪ પ્રભુને કહે દુઃખ ટાળો! જગનાં દુઃખ ના ટાળે, કરે ઉદ્ધાર પ્રભુને કહે, જગત્ ઉદ્ધાર નહીં કરતે. ૫ લહુવે નહિ અશ્રુઓ જગનાં, સદા નિજ સ્વાર્થમાં રાચે, કરે સારૂં પ્રભુને કહે, કરે નહીં અન્યનું સારૂં. ૬ નથી એવા પ્રભુ ભકતો, પ્રભુના ભક્ત છે જુદા; રહી સધાત રંગાઇ, પ્રભુના ભક્તની ભક્ત. પ્રભુના સદ્દગુણે સેવે, પ્રભુના ભક્ત તે સાચા
બુદ્ધચષ્યિ ભક્તની ભક્તિ, રહે છાની નહીં કયારે. ૮ - ભાવાર્થ–જે મનુષ્ય એકાન્તમાં પ્રભુનું સ્મરણ કરીને પોતાના દેને પશ્ચાત્તાપ કરીને બે અશ્રુઓ પાડયાં નથી અને જે પ્રભુની પ્રાપ્તિ માટે ખરા જીગરના પ્રેમથી રોયે નથી, તે પ્રભુને ભક્ત હોઈ શકતો નથી. જે પ્રભુની માર્થના કરે છે પણ ગરીબો પોતાની પ્રાર્થના કરે છે તેના સામું જોતો નથી અને પ્રાર્થનાને ત્યાગ કરે છે તે ક્યાંથી પ્રભુને ભક્ત હોઈ શકે? પ્રભુને કહે છે
હે પ્રભો ! તું મારા પર કરૂણા કર, અને પોતે તે અન્ય જીવોપર કરૂણું કેરતે નથી તે પ્રભુને ભકત શી રીતે બની શકે ? જે પ્રભુને શીષ ઝુકાવે છે, પણ અન્ય જીવોના મસ્તક છેદે છે તેમજ પ્રભુને કહે છે કે તું મારું ભલું કર, અને પિતે તે અન્ય જીવોનું બુરું કરે છે તે પ્રભુને ભકત કયાંથી હોઈ શકે ? પ્રભુને પિતાના પાપોની ક્ષમા આપવાનું કહે છે અને પોતે તો અન્ય જીવોને
For Private And Personal Use Only