________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
ज्ञानमस्ती.
(કબ્વાલિ.)
૪
મઝા છે જ્ઞાન મસ્તીમાં, નથી દુનિયા નથી હું તું; પ્રગટતી સુખની ઘેંન જ, નથી અનન્તુ વણુ ખીજું. અન્ય અદ્વૈત આનન્ટ, અલૈાકિક દિવ્યતા ભાસે; અલખ ચૈતન્યમય યેતિ, કયાએ શબ્દથી ક્યાંથી. ૨ જગને શી નિશાની દઉં, પ્રભુના તેજની સાચી; અરૂપી રૂપમાં નાવે, કથાતુ શબ્દથી તે નહિ. ૩ અરે એ ધર્મ છે ન્યાશ, અરે એ તેજ છે ન્યારૂ, અરે એ રૂપ છે ન્યારૂ, અરૂપી થઈ અરૂપી લે. સ્વરાને વ્યંજનાથી તે, કરાડા મેલ છે દૂ; મુસાફર શબ્દ શાસ્ત્રોના, અનુભવવણુ જતા થાકી. ગ્રહેલી ન્યાય કાટીઓ, ઘણા એ વ્યાપ્તિના વાદ્યો; મુસાફર તર્કના થાક્યા, નિરંજન માર્ગ છે જુદો. ૬ વિવાદોના નથી ઝગડા, નથી જ્યાં ચિત્ત ચંચલતા; જગત્ની દૃષ્ટિથી જૂદું, અખંડાનન્તથી રસિયું. છ અચલ એ બ્રહ્મ છે તત્ત્વ જ, નથી એ તેજની અવધિ; પ્રભુ સર્વજ્ઞના શબ્દે, દિશા દેખાય છે તેની. અહા ! કાઇ પૂણ્ સ'સ્કારી, અહા ! કોઇ પૂર્વ સ ંસ્કારી; અનુભવથી લડે ઝાંખી, ચિટ્ઠાનન્દી સ્વય દેખે. અહા જ્યાં ઉંઘવું જાદુ, અહા જ્યાં જાગવુ' દુ; અહા જ્યાં જીવવુ જાદુ, અહા જ્યાં મૃત્યુ છે ૬. ૧૦ અહા એ જ્ઞાનમસ્તીમાં, કરીને પાન અમૃતનું; મુખ્ય શુદ્ધ ઉપયાગે, અમર આનન્દમય થાવુ. ૧૧ ॐ शान्तिः ३
For Private And Personal Use Only
新
૫