________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ॐ ह्रीं श्री रविसागर गुरुभ्यो नमः
---
.
ॐ हा श्री सुखसागर गुरुभ्यो नमः
ॐ अर्ह नमः
नजनपद्य संग्रह
भाग ८ मो.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૐ નિર્જીવ જ્ઞાની મેયોની, જી જે જે પ્રસંગે જે અને તેમાં થકી સૌરજ ગ્રહું, સુખદુ:ખના પડદા પડે તે જોઇને ઉભા રહું; પરિણામ પામ્યા વણુ શુભાશુભ સર્વને દેખું ખરે, એ ભાવ અન્તર્ જાગતાં સહેજે ધ્વનિયે નિસ્સરે. એ ભાવને આચારમાંહી મૂકવા તે કર્મ (ચાગ) છે, એ ક યાગી કમ માંહી સત્ય શાશ્વત શર્મ છે; જે જે અને કર્મો વડે મધ્યસ્થ થૈને દેખવુ, સાક્ષી મનીને ઢંખતાં નિજ શુદ્ધરૂપજ પેખવું. જે જે અને તે કર્મથી તે હું નથી હું તે નથી, અખંડ એ ઉપયાગથી અનુભવ દશા અન્તર્ કથી; એ શુદ્ધ જ્ઞાને આત્મના આનન્દ રસ વધતા ઘણા, બુદ્ધગ્ધિ અન્તર દેશમાં ચેાગી રહે સાહામણેા.
For Private And Personal Use Only
૧
3
ॐ शान्तिः ३