________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ્હારી હૃદય સ્કરણ.
ગઝલ. નથી મન્દિર રહેવાને, નથી મિલ્કત નથી સત્તા તથાપિ સત્ય આનંદી, ઉપાધિવણ ખરૂં જ્ઞાને
ઉપાધિ જે નથી મનમાં, નથી ત્યાં ત્યાગ કે ગ્રહવું; દશા એ ઉચ્ચગિની, નથી ત્યાં બાળ અધિકારી.” “મહન્તની મહત્તાઇ, અરે અલ્પજ્ઞ શું જાણે; કુવાના દેડકાથી તે, સમુદ્ર માન શું થાશે. અધિકા જ્ઞાનથી સને, નથી પંચાતમાં પડતા; અધિકારી થએલાને, બતાવે જ્ઞાનની કુંચી. હશે તે ગ્યતા હારી, અધિકાઈ થશે સહેજે; ગમે ત્યાંથી મળે ધાર્યું, નથી આશ્ચર્ય ત્યાં નક્કી. ભલામાં ને નઠારામાં, નથી આનંદ ને ચિંતા; ખરે એ વેગ જ્ઞાનીને, પડે નહિં ભેદ ઘર વનને. તથાપિ રૂઢ વ્યવહાર, ઉપાધિ ત્યાગની દીક્ષા; ગ્રહી છે તે ગ્રહાવીશું, ખરા એ યુગના માટે. ખરો ઉદ્ધાર કરવાને, કરીશું ભાવી કૃત્યને મનવૃત્તિ કરી વશમાં, વિચરશું મુક્તિના પંથે. બધી પરતંત્રતા ત્યજવી, સકળ સંગત તજીને રે; હૃદય નિષ્કામથી કાર્યો કરીશું ધર્મનાં બાકી. ખરી સ્વતંત્રતા મ્હારી, ગ્રહીશ નક્કી અચળ શ્રદ્ધા; બુદ્ધબ્ધિની ફકીરીમાં, ખરી શાંતિતણી ભીક્ષા.
એમ શાન્તિઃ રૂ
સુરત.
For Private And Personal Use Only