________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારી ભવિષ્યની પરીક્ષામાં,અનીદશાશા?
ગઝલ. “ થશે ભાવી થવાનું તે, નથી એની જરા ચિન્તા, સ્પૃહા નહિ અન્યની કિંચિત, નથી નાહે નથી માટે.” ૧
ભલે તે દુનિયા માને, અમારી દષ્ટિથી અવળું, ગમે તે ચિત્તમાં માને. ખરાને શું મનાવાનું ”
ખરૂ તે ગાજશે ગગને, છુપે નહિ તે છુપાવ્યાથી. રવિનું તેજ સર્વત્ર. સ્વયં શત્યા સદા જગમાં ” સ્વભાવે જે હશે તે છે, પરીક્ષા જે કરે કેટી, નથી ત્યાં ન્યાય દુનિયાને, ખરૂ સર્વને ભાસે,
અધુરાની પરીક્ષા શી? અધુરાને પરીક્ષા શી ! પરીક્ષાની નથી પદવી, અહે સર્વજ્ઞવણ બીજે ” નથી નિવૃત્તિ વણ શાન્તિ, મનવૃત્તિ પ્રવૃત્તિ, ત્યાં ઘટાટોપે જગત્ ગાંડું, બને છે ને બનાવે છે. “ બહુ વાગે અરે પિલું, ખરૂ નકકુર નહીં વાગે. ફટાપે ભયંકરતા, જગમાં ચાલતું એવું ”
થયે નહિને થવાને નહિ. જગને એક મત કયારે. મનવૃતિતણાં વાઘ, પ્રકાશે મુખથી નાના.” “ જગમાં ઉતરી ઉંડા. જુઓ જાણે ઘણાં નાટયે. સહુના ખેલ છે જુદા, થયું એવું થશે એવું ” હૃદય ખેલે અનંતા છે, લખ્યાથી પાર ના આવે, જુવે ગાવે લખો લેખે, જીવન સઘળું જશે એમાં હૃદયમાં ઉતરી ઉંડા, વિચારે ગિના ચેલા, બુદ્ધથબ્ધિ સત્ય હર્ષદમાં પ્રવેશીને ગ્રહ સાચું.
એમ શાન્તિઃ રૂ
સુરત,
For Private And Personal Use Only