________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવ સમજી લે, જીવલડા ઘાટ નવા શીદ ઘડે–એ રાગ. જીવલડા સમજી લે મુખ સરે, મોહન વનમાં શીદને ફરે. વળ ડાહ થયે અરે તું, પિતાનું નહિ કરે, પરની પંચાત કર્યાથી, ભદધિ નહિ તરે. મેહ૦ ૧ ઉંડીઆશા વિષય વિષયની, મનમાં રાખે અરે; હિંસા ચેરી જારી જુઠું, કર્મની પિઠી ભરે. મેહ૦ ૨ રાત દિવસ શગ , વાહે જ્યાં ત્યાં ફરે; બાહ્યદષ્ટિ રંગ લાગે, બાહ્યમાં અવતરે. મહ૦ ૩. ભર્યું ગણું સહુ ધૂળધાણી, ગજના જ્ઞાની પરે; આપ મતિ થઈને જ્યાં ત્યાં, મન થકી ઉચ્ચ. મહ૦ ૪ કહ્યું ન માને જ્ઞાની જનનું, ભવથકી નહિ ડરે; ખરાખરીને ખેલ આવે, ત્યારે પ્રભુ કરગરે. મેહ૦ ૫ ચતુર થઈને ચેતી લે તું, સાધ્ય સિદ્ધિ વરે, બાદૃષ્ટિ ત્યાગી લે ઝટ, કર્મનન્ત નિર્જર. મેહ. ૬ આ અવસર ફરી મળે નહિ, જ્ઞાની નહિ વિસરે; બુદ્ધિસાગર ધ્યાન ધર તું, પરમ સુખ પરવડે. મેહ૦ ૭
એમ શાન્તિઃ રૂ. સુરત.
For Private And Personal Use Only