________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
મહારે ધર્મ,
ગઝલ. અમારા આત્મના ધમ, નથી ભેદે નથી ઝઘડા નથી ગરબડ ગની , નથી જુદા કદી કઈ ” ખરૂ રૂપ પરખવાનું, વિકલ્પો ચિત્તાના સમતા; સહજ રૂપે સદા રહેવું, નથી વ્યવહારના કજીઆ. “ અમારા આત્મની તિ, સહજ તે ધર્મ પિતાને; નથી ત્યાં બાહ્યની ચિન્તા, ઉપાધિ સર્વ જાવાની”
યતિને વેષ વ્યવહાર, ક્રિયાઓ સર્વ વ્યવહારે; કરીશું તે ક્રિયાઓને, ધરીશું સાધ્યમાં દષ્ટિ. ” “ ઘણું ભેદ પડયા જાયા, પ્રભુને ધર્મ ડેળાયે; તથાપિ સત્ય શોધ્યું મહે, મળ્યું તે તત્વ સાચું છે,
કરીશું ધર્મ વ્યવહારે, લીશું નહિ ક્રિયા ભેદે સરલને બેધીશું સાચું, ખરે નિશ્ચય હૃદયને એ.”
ખરી દૃષ્ટિ પ્રગટવાથી, સહજ રૂપે ખરૂં જોયું જુનાગમમાં ખરૂં ગાયું, સમજશે જ્ઞાનિયા સાચું.”
ખરે વ્યવહાર ગાય છે, ક્રિયાઓ પાત્રના ભેદે, ખરૂ સમજી કરે ત્યારે, પડે નહિ ભેદને ભડકે?” હને તે સત્ય પરખાયું, યથાશક્તિ વિચાર્યાથી; “વહીશું વાંચશું કરશું, સદા નિર્લેપતા ધરશું? “પ્રભુને માર્ગ રાખીશું, પ્રભુનું સત્ય ચાખીશું; પ્રભુને પન્થ ફેલાવા, ઉપાયે સર્વ આદરશું.” ધરીને આત્મની સુરતા, અલખ હેર જગાવીશું; બુદ્ધચબ્ધિ સત્ય નિશ્ચયમાં, અખંડાનન્દ વરવાને.
સુરત,
=
For Private And Personal Use Only