________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ.
જીવને વૈરાગ્યને ઉપદેશ.
અરે તું શીદને કલ્પના કરે–એ રાગ. છવલડા ખટપટમાં શીદ પડે, મોહના ચકડોળે કેમ ચડે. કલેશના તેફાનમાંહિ, હારું કાંઈ ન વળે; આડું અવળું મનડું ભટકે, ભાવી કાંઇ ન ટળે. મેહ૦ ૧ વખત વખતની છાંયડી છે, ભાવી કે ન કળે; ધાર્યું સઘળું ધૂળ ધાણી, ફેગટ શાને બળે. મોહ૦ ૨ ડાહ્યા ડમરા ભેગી ભમરા, જેને કેઈક ટળવળે; મનની બાજી રાખ વશમાં, કુલે કાંઈ ન ફળે. મહ૦ ૩ શહેનશાહને બાદશાહો, ઘરમાંહિ ગળે; હારૂ મહારૂ કરતા મૂરખ, છળ કપટમાં સળે. મહ૦ ૪ ચકવતિ સરખા ચાલ્યા, ઈન્દ્ર પણ સહુ ચળે; હારૂં ધાર્યું તુર્ત ટળશે, કાંઈ ન મેળે મળે. મહ૦ ૫ ઉડે આશાસાગર દુખકર, પડયા કેઈક નીકળે; ધર્મ નિકા ઝાલી લે ઝટ, આળસ શીદને કરે. મેહ૦ ૬ આ અવસર અતિ રૂપાળો, સાચવે સુખ સરે, બુદ્ધિસાગર રાખ સમતા, પરમ તિ ઝળહળે. મેહ૦
ઓમ શાન્તિઃ સુરત,
For Private And Personal Use Only