________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહે
cr
જગત્ શાળા કલાસ બહુ, અનુભવ શિક્ષા સાશ;
ભણ્યાને એ ભગાવીશું, ચડચાને ત્યાં ચડાવીશું. ” “ મતિથી જાણતાં ભેદો, જગતની ધર્મશાળામાં; કરે અભ્યાસ તે ચઢતા, સહુ શિષ્યા બન્યા તેમાં. જ “ અધિકારી થયેલાને, અમારે ભેદ્ય આપીશું; અમારી સાથ જોડાશે, થશે તે સિદ્ધના દૃષ્ટા. ” “ ગમે તે માનજો દુનિયા, અમારૂં' સાધ્ય સાધીશું; અમે ગુરૂ અમે ચેલા, અમારા પન્થ ન્યારી છે. ” “ અખડાનન્દની પદવી, પરમ બ્રહ્મ પર પોતે; બુધ્ધિ સાધુ સમતામાં, અનતાં સુખ ઘટમાં છે, ”
સુરત.
For Private And Personal Use Only
૧૧
૧૨
૧૩
૧૪